ETV Bharat / city

યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરવા પડ્યા ભારે, નોંધાઈ પોલીસ ફરિયાદ - nikol police station news

અમદાવાદની યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા છે. કારણ કે, લગ્ન પછી તેનો પતિ અવારનવાર તેની ઉપર ત્રાસ ગુજારતો હતો. સાથે જ તેને નમાઝ અને કુરાન પઢવા બાબતે પણ હેરાન કરતો હતો. તો આ મામલે પતિ સહિત 4 સાસરિયાં સામે નિકોલમાં ગુનો નોંધવામાં આવ્યો છે. domestic violence news 2022, Ahmedabad Crime News, love marriage latest news.

યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમલગ્ન કરવા પડ્યા ભારે, નોંધાઈ પોલીસ ફરિયાદ

author img

By

Published : Aug 31, 2022, 1:55 PM IST

અમદાવાદ કેટલીક વાર કેટલાક લોકોને પ્રેમલગ્ન કરવા ખૂબ જ ભારે પડી જાય છે. આવી જ ઘટના બની છે. ઉત્તરપ્રદેશની એક યુવતી (love marriage latest news) સાથે. ઉત્તરપ્રદેશમાં એક હોટલમાં નોકરી કરતી યુવતીને વિધર્મી યુવક સાથે પ્રેમ (Hindu Woman complaint against Muslim husband) થયો હતો. ત્યારબાદ બંનેએ લગ્ન કર્યા હતા. ત્યારપછી પતિએ હોટેલમાં રિશેપ્શનિસ્ટ તરીકેની યુવતીની નોકરી છોડાવી દીધી હતી. ને ઘરમાં અવારનવાર તેની ઉપર ત્રાસ ગુજારતો (domestic violence news 2022) હતો.

સાથે જ તેનો પતિ મહિલાને નમાઝ અને કુરાન પઢવા બાબતે સતત હેરાન કરતો હતો. જ્યારે પતિના ફોનમાં અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોનો પણ ખૂલાસો (domestic violence news 2022) થયો હતો. પતિને આ અંગે જ્યારે મહિલાએ પૂછ્યું તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાથે જ પતિએ ઈલેક્શન હોવાથી બંદૂક જમા છે. જેવી બંદૂક પાછી આવે તો તરત જ તને જોઈ લઈશ તેવી ધમકી પણ મહિલાને આપી હતી. તો હવે આ મામલે પતિ સહિત 4 સાસરિયાંઓ સામે નિકોલમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.