ETV Bharat / city

Accidental Death in Ahmedabad : જામફળવાડીમાં વિચિત્ર અકસ્માત થયો, બે યુવકના મોત - Ahmedabad Traffic Police I Division

અમદાવાદમાં અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક પાછળ કાર ઘુસી ગઈ હતી. કારમાં સવાર 5 યુવકમાંથી 2ના મોત (Accidental Death in Ahmedabad) થયાં છે. વધુ જાણો આ અહેવાલમાં.

Accidental Death in Ahmedabad : જામફળવાડીમાં વિચિત્ર અકસ્માત થયો, બે યુવકના મોત

author img

By

Published : Feb 10, 2022, 5:27 PM IST

Updated : Feb 10, 2022, 8:26 PM IST

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક પાછળ કાર (Car Accidents in Ahmedabad 2022) ઘુસી જતા કારમાં સવાર પાંચ મિત્રો માંથી 2 મિત્રોના મોત (Accidental Death in Ahmedabad)નિપજ્યા છે. જ્યારે ત્રણ મિત્રો હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે.

પોલીસ બેભાન લોકોના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે જેથી તેઓના નિવેદન લઈ શકાય

રામોલના જામફળવાડીમાં સર્જાયો અકસ્માત

ગત મોડી રાત્રે જામફળવાડી કેનાલ પાસે બનેલી ઘટનામાં ઉભી રહેલી ટ્રક પાછળ કાર ઘૂસી (Car Accidents in Ahmedabad 2022)જતાં અકસ્માત સર્જાયો. જેની જાણ પોલીસ અને ફાયર બ્રિગેડને થતાં ટીમ સ્થળ પર આવી પહોંચી અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢી રેસ્ક્યુ કર્યું. જોકે તે ઘટનામાં 2 ના મોત નિપજ્યાં (Accidental Death in Ahmedabad) છે જ્યારે અન્ય 3 હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.

ભોગ બનનારાં યુવકો મિત્રો હતાં

સીટીએમ વિસ્તારમાં રહેતા પાંચ મિત્રો ઘરેથી ફરવા નીકળ્યા હતાં અને પરત ઘરે ફરી રહ્યાં હતાં. જામફળવાડી કેનાલ પાસે ઉભી રહેલી ટ્રકની પાછળ એકાએક કાર ઘુસી (Car Accidents in Ahmedabad 2022) જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો. જેની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ લઈને રેસ્ક્યુ કર્યું. જે ઘટનામાં બે મિત્રો મોતને ભેટ્યાં. પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે જયેશ ગરાસિયા અને છગન ગુપ્તાનું મોત (Accidental Death in Ahmedabad) નીપજ્યું છે. જ્યારે ભરત નિશાદ ટીફૂ રાજપૂત અને આનંદ ડાંગી જે કાર ડ્રાઇવ કરતો હતો તે ગંભીર ઘાયલ છે અને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ ઘટનામાં આઇ ડીવીઝન ટ્રાફિક પોલીસે (Ahmedabad Traffic Police I Division) ગફલતભરી રીતે કાર ચલાવી અકસ્માત સર્જવો અને મોત નિપજવા અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કારમાં સવાર પાંચમાંથી બે યુવક જયેશ ગરાસિયા અને છગન ગુપ્તાનું મોત

આ પણ વાંચોઃ Accident in Ahmedabad: અમદાવાદના હાટકેશ્વર શાક માર્કેટ પાસે મહિલા પર ટ્રકનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળે મોત

પોલીસ નિવેદન લેવાની રાહમાં

પોલીસ બેભાન લોકોના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે. જેથી તેઓના નિવેદન લઈ શકાય અને જાણી શકાય કે આખરે ઘટના કઈ રીતે બની અને તેઓ ક્યાંથી શું કરીને જતા હતાં. જેના કારણે (Accidental Death in Ahmedabad) ઘટના સર્જાઈ કે અન્ય કોઈ કારણ હતું. કેમ કે કાર (Car Accidents in Ahmedabad 2022) પણ નવીનક્કોર થોડા દિવસો પહેલાં છોડવાઈ હતી જેનો ટીસી નંબર જ હતો. જેથી ટેક્નિકલ કારણ હતું કે ગફલતભર્યું ડ્રાઇવિંગ જવાબદાર હતું જેની પણ તપાસ શરૂ કરાઇ છે.

આ પણ વાંચોઃ Accidental Death in Morbi 2022 : મુંબઈથી કચ્છ જતાં પટેલ પરિવારને નડ્યો અકસ્માત, 3નાં મોત

Last Updated : Feb 10, 2022, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.