ETV Bharat / city

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરાઇ - state president Gopal Italia

આજે સવારમાં ગોપાલભાઈ(Gopal Italia) જન સંવેદના મુલાકાતના બિજા ચરણની શરૂઆત કરવા માટે માં ઉમિયા માતાજીના દર્શન કરવા ઉંઝા પહોંચે તે પહેલા જ મહેસાણા પોલીસ દ્વારા ગોપાલ ઇટાલિયાની ધરપકડ કરવામાં આવી હતી.

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાની કરવામાં આવી ધરપકડ

author img

By

Published : Aug 6, 2021, 1:55 PM IST

  • ગોપાલ ઇટાલિયાની આજે સવારે કરવામાં આવી ધરપકડ
  • જૂના કોઇ કેસમાં મહેસાણા પોલીસે કરી અટકાયત
  • જન સંવેદના મુલાકાતના બિજા ચરણની શરૂઆત કરે એ પહેલા કરાઇ ધરપકડ

ન્યુઝ ડેસ્ક: આજે સવારમાં ગોપાલ ઈટાલીયા(Gopal Italia) જન સંવેદના મુલાકાતના બીજા ચરણની શરૂઆત કરવા માટે ઉંઝા પહોંચે તે પહેલા મહેસાણા પોલીસે ગોપાલભાઈની ધરપકડ કરી હતી.

ગોપાલભાઈની મહેસાણા પોલીસે ટોલનાકા પાસેથી જુના કોઈ કેસમાં અટકાયત કરી

ઇશુદાન ગઢવીએ કહ્યું છે કે, આજથી જન સંવેદના મુલાકાતના બીજા ચરણ માટે માં ઉમિયા માતાજીના દર્શન કરીને શરૂઆત કરવાની હતી, એ વચ્ચે જ આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ(Gopal Italia) ની મહેસાણા પોલીસે ટોલનાકા પાસેથી જુના કોઈ કેસમાં અટકાયત કરી છે.

આ પણ વાંચો- ગોપાલ ઇટાલિયાને શરતી જામીન મળ્યા

માતાજીના દર્શન કરી પોલીસ સ્ટેશન પર કાર્યકર્તાઓ સાથે પહોંચીશ: ઇશુદાન ગઢવી

વધુમાં ઇશુદાન ગઢવી(Ishudan Gadhvi)એ જણાવ્યું છે કે, ભાજપ આ રીતે લોકોનો અવાજ દબાવશે, તો લોકો ભાજપથી નફરત કરશે, હાલ હું માતાજીના દર્શને પહોંચી રહ્યો છું, ત્યારબાદ પોલીસ સ્ટેશન પર કાર્યકર્તાઓ સાથે પહોંચીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.