ETV Bharat / city

ગુજરાતમાં ચૂંટણી પંચને લગતી તમામ માહિતી મેળવવા સંયોજકને કરવામાં આવ્યા નિયુક્ત

આમ આદમી પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશન સાથે કોમ્યુનિકેશન (Communication with Election Commission) સાધી શકે તે માટે ગ્રાઉન્ડ લેવલથી લઈ વિધાનસભાના કક્ષા સુધી અધિકારી સાથે ચૂંટણીલક્ષી કામો (AAP appointed coordinator) થઈ શકે. તે માટે ચાર રાજ્ય કક્ષાએ તેમજ 182 વિધાનસભા બેઠક પર કોઓર્ડીનેટર નિમણૂક (AAP Appointed Coordinator at assembly meeting) કરવામાં આવી છે.

ગુજરાતમાં ચૂંટણી પંચને લગતી તમામ માહિતી મેળવવા સંયોજકને કરવામાં આવ્યા નિયુક્ત
ગુજરાતમાં ચૂંટણી પંચને લગતી તમામ માહિતી મેળવવા સંયોજકને કરવામાં આવ્યા નિયુક્ત
author img

By

Published : Sep 15, 2022, 10:13 PM IST

અમદાવાદ આ વર્ષના અંતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) યોજવા જઈ રહી છે. વિવિધ રાજકીય પાર્ટી દ્વારા તૈયારી પણ શરૂ કરી દેવામાં આવે છે. જેના પગલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 182 વિધાનસભા પર પ્રથમવાર ચૂંટણી લડી રહી છે. ઇલેક્શન કમિશન સાથે યોગ્ય વ્યવહાર થઈ શકે સાથે જરૂરી માર્ગદર્શન મેળવી શકે. તે હેતુથી રાજ્યકક્ષાએ અને વિધાનસભા ક્ષેત્રે કોઓર્ડીનેટરની નિમણૂક (AAP Appointed Coordinator at assembly meeting) કરવામાં આવી છે.

ઇલેક્શન કમિશન સાથે યોગ્ય વ્યવહાર થઈ શકે સાથે જરૂરી માર્ગદર્શન મેળવી શકે. તે હેતુથી રાજ્યકક્ષાએ અને વિધાનસભા ક્ષેત્રે કોઓર્ડીનેટરની નિમણૂક

આમ આદમી પાર્ટીના ગ્રાફથી ભાજપ ડરી ગયું આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ (Aam Aadmi Party President) ગોપાલ ઇટાલિયા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દિવસે અને દિવસે પ્રજાનો આમ આદમી પર વિશ્વાસ વધી રહ્યો છે. આમ આદમી પાર્ટીના વધતા ગ્રાફથી ભાજપ ડરી ગયું છે. ભાજપના ગુંડાઓ દ્વારા ઈમાનદાર પાર્ટીને ડરાવામાં આવી રહી છે.

4 લોકોની રાજ્યકક્ષાએ નિમણૂક આમ આદમી પાર્ટી દ્વારા રાજ્ય કક્ષા લેવલે હરેશ કોઠારી, જીતેન્દ્ર ઉપાધ્યાય, એમ.એમ.શેખ અને પ્રણવ ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે રાજ્યની 182 વિધાનસભા બેઠક પર કોઓર્ડીનેટર નિમણૂક કરવામાં આવી છે. જેથી ચૂંટણી કમિશનને લગતી તમામ માહિતીઓ મળતી રહે છે.

શા માટે જરૂરિયાત ઊભી થઈ ઇલેક્શન કમિશન સાથે કોમ્યુનિકેશન (Communication with Election Commission) સાધી શકે તે માટે ગ્રાઉન્ડ લેવલથી લઈને વેદાંત સભાના કક્ષા સુધી ઇલેક્શન વિભાગના અધિકારીઓ (Election Department Officer) સાથે પત્ર વ્યવહાર, ચૂંટણીલક્ષી કામો, EVM ટ્રાન્સપોર્ટેશન, EVM ફર્સ્ટ ચેકિંગ, સ્ટોર રૂમ ચેકિંગ, સર્વપક્ષીય ચૂંટણી પંચની મિટિંગમાં આ તમામની પ્રક્રિયા માટે આમ આદમી પાર્ટી દ્વારા ઇલેક્શન કમિશનની કોઓર્ડીનેટર નિમણૂક કરવામાં આવી છે.

BJPનું ઓપરેશન કિચડ ફેલ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ લોકશાહીનું ખૂન કરી રહ્યું છે. ગોવામાં પણ કોંગ્રેસના 8 ધારાસભ્યોને ખરીદીને ભાજપમાં જોડાયા હતા. ઈમાનદાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ જોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આમ આદમી એક ઈમાનદાર પાર્ટી હોવાથી ભાજપમાં જોડાયા નથી. જેના કારણે દિલ્હી પંજાબ બાદ હવે ગોવામાં પણ ઓપરેશન કિચડ ફેલ થયું છે.

MLA ખરીદવા પૈસા છે, ફ્રી રેવડી આપવા માટે પૈસા નથી વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપને એક MLA ખરીદવા માટે 25 કરોડ રૂપિયા આપે છે, પરંતુ પૂર્વ સૈનિકો પોલીસ ગ્રેડ બાબતે તેમની પાસે પૈસા નથી. એક બાજુ ભાજપ એવું કરી રહી છે. વીજળી અને શિક્ષણ મફત આપીશું તો અર્થતંત્ર ખાલી જશે. ભાજપ કરોડ રૂપિયા ખર્ચે ધારાસભ્યોને ખરીદી રહ્યા છે. એ આટલા કરોડ રૂપિયા આવ્યા ક્યાંથી તે જ સૌથી મોટો પ્રશ્ન છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.