ETV Bharat / city

ડિસ્ટ્રીકટ જજ ભરતી: તમામ ઉમેદવાર ફેલ થતાં કોઈને પણ પર્સનલ ઈન્ટરવ્યુ માટે ન બોલાવાયા - District Judge by High Court exam

અમદાવાદઃ ચાલુ વર્ષે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની વિવિધ નીચલી અદાલતોમાં ખાલી પડેલ ડિસ્ટ્રિક્ટ જજના 26 પદ માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઉત્તીર્ણ થયેલા 494 વકીલ પૈકી કોઈએ પણ ધારાધોરણ પ્રમાણે 50% કે, તેથી વધુ ગુણ ન મેળવતા એક પણ ઉમેદવારને પર્સનલ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા નથી.

ahd
author img

By

Published : Oct 8, 2019, 12:59 AM IST

હાઈકોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ માટે લેવામાં આવેલી પરીક્ષામાં કુલ 1372 વકીલ અને 119 જજે ફોર્મ ભર્યા હતા. જે પૈકી 494 ઉમેદવારોએ પ્રીલીમનરી એક્ઝામમાં 50 ટકાથી વધુ ગુણ મેળવ્યા હતા. ભરતી બોર્ડના નિયમ પ્રમાણે જે ઉમેદવારોએ પ્રીલીમનરી એક્ઝામમાં 50 કે, તેથી વધુ ગુણ મેળવ્યા હોય તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવે છે.

તેથી પ્રિલીમરી પરીક્ષામાં 494 ઉમેદવારોએ 50 ટકાથી વધુ ગુણ મેળવવામાં સફળ રહેતા તેમને નિયમ પ્રમાણે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે, એકપણ ઉમેદવાર લેખિત પરીક્ષામાં ધારા-ધોરણ પ્રમાણે 50 ટકા કે, તેથી વધુ ગુણ ન મેળવતા કોઈપણ ઉમેદવારને ડિસ્ટ્રીકટ જજના પર્સનલ ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવ્યા ન હતા.

ઉલ્લેખનીય છે કે, આ ભરતી માટે કુલ 372 વકીલોએ ઓનલાઇન એક્ઝામ આપી હતી. ડિસ્ટ્રિક્ટ જજ માટે વકીલાતની ડીગ્રી અને કોર્ટમાં સિવિલ કે, ક્રિમિનલ વકીલ તરીકેની પ્રેકટીસ અનિવાર્ય છે.

Intro:ચાલુ વર્ષે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની વિવિધ નીચલી અદાલતોમાં ડિસ્ટ્રિક્ટ જજના 26 પદ માટે લેવાયેલી લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ૪૯૪ વકીલ પૈકી કોઈએ પણ ધારાધોરણ પ્રમાણે 50% કે તેથી વધુ ગુણ ન મેળવતા એક પણ ઉમેદવારને પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં ન આવ્યા હોવાની વિગતો સામે આવી છે...

Body:હાઈકોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ માટે લેવાયેલી પરીક્ષામાં કુલ 1372 વકીલ અને 119 જજે ફોર્મ ભર્યા હતા જે પૈકી ૪૯૪ ઉમેદવારોએ પ્રીલીમનરી એક્ઝામમાં 50 ટકા કે તેથી વધુ ગુણ મેળવ્યા હતા. ભરતી બોર્ડના નિયમ પ્રમાણે જે ઉમેદવારોએ પ્રીલીમનરી એક્ઝામમાં ૫૦ કે તેથી વધુ ગુણ મેળવ્યા હશે તેમને લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે...

પ્રિલીમરી પરીક્ષામાં ૪૯૪ ઉમેદવારો 50 ટકા કે તેથી વધુ ગુણ મેળવવામાં સફળ રહેતા તેમને નિયમ પ્રમાણે લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવ્યા હતા જોકે એકપણ ઉમેદવાર લેખિત પરીક્ષામાં ધારા-ધોરણ પ્રમાણે 50 ટકા કે તેથી વધુ ગુણ ન મેળવતા કોઈપણ ઉમેદવારને ડિસ્ટ્રીકટ જજના પર્સનલ ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં ન આવ્યા...

Conclusion:ઉલ્લેખનીય છે કે આ ભરતી માટે કુલ ૩૭૨ વકીલોએ ઓનલાઇન એક્ઝામ આપી હતી. ડિસ્ટ્રિક્ટ જજ માટે વકીલાતની ડીગ્રી અને કોર્ટમાં સિવિલ કે ક્રિમિનલ વકીલ તરીકેની પ્રેકટીસ અનિવાર્ય છે..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.