ETV Bharat / city

Serial Bomb Blast Case Hearing: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 49 દોષીતોને કોર્ટ આજે સંભળાવશે સજા - કોર્ટમાં કાર્યવાહી

વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Special Court Bomb Blast Hearing) અમદાવાદ સ્પેશિયલ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે, જેમાં 49 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જેમાં આજે 11 ફેબ્રુઆરીએ (Verdict of 2008 Ahmedabad Serial Bomb Blast Case) સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે ત્યારબાદ સજાનું ફરમાન થઈ શકે છે.

Serial Bomb Blast Case Hearing: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના 49 આરોપીઓની આવતીકાલે કોર્ટમાં સુનાવણી

author img

By

Published : Feb 10, 2022, 9:39 PM IST

Updated : Feb 11, 2022, 9:18 AM IST

અમદાવાદ: 26 જુલાઇ 2008ના રોજ થયેલ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં (Ahmedabad Special Court Bomb Blast Hearing) અમદાવાદ સ્પેશિયલ કોર્ટે (Ahmedabad Special Court) ચુકાદો સંભળાવ્યો છે, જેમાં કાયદાકીય પ્રક્રિયા મુજબ તહોમતદારોએ 3 અઠવાડિયાનો સમય આપવાની અરજી કરી હતી. કોર્ટે તેમને સાંભળ્યા બાદ 5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો અને સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ સ્થળેથી આરોપીઓ અંગેની માહિતી આપવા આદેશ કર્યો હતો. હવે કોર્ટ આજે 11 તારીખે સવારે સજાની સુનવણી અંગે કાર્યવાહી હાથ ધરશે.

આ પણ વાંચો: Ahmedabad Serial Blast : અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ 2008નો આજે કોર્ટમાં ચુકાદો

કોર્ટે આરોપીઓ અંગેની માહિતી એકત્ર કરવાનો આદેશ કર્યો

નામદાર કોર્ટે કહ્યું હતું કે, બચાવ પક્ષના (Defendant's presentation in court) વકીલો જેલમાં બંધ દોષીતોની મુલાકાત લે, તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. સાથે જ શૈક્ષણિક લાયકાત સહિતની વિગતો દોષિતોના પરિવાર પાસેથી તેમના વકીલો મેળવી લે એવી કોર્ટે તાકીદ કરી હતી.

આ પણ વાંચો: Ahmedabad Serial Blast : અમદાવાદ 2008 સિરિયલ કેસનો આજે હતો ચુકાદો, પરંતુ આ કારણોથી રખાયો મુલતવી

બચાવપક્ષના વકીલો આરોપીઓની સજા અંગે રજૂઆત કરશે

આજે શુક્રવારે બચાવપક્ષના વકીલો (2008 Ahmedabad Serial Bomb Blast 49 convicted) આરોપીઓની સજા અંગે રજૂઆત કરશે. સરકાર દ્વારા આરોપીઓને કડક સજાની રજુઆત કરવામાં આવશે. તમામ આરોપીઓ વર્ચ્યુઅલી કોર્ટમાં હાજર થશે અને 49 આરોપીઓની સજા પર આવતીકાલે કોર્ટમાં કાર્યવાહી શરૂ થશે.

Last Updated : Feb 11, 2022, 9:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.