ETV Bharat / business

Share Market India: સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થતા રોકાણકારો થયા નિરાશ - Share Market India Update

સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 372.46 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 91.65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો છે.

Share Market India: સતત ત્રીજા દિવસે શેરબજાર ઘટાડા સાથે બંધ થતા રોકાણકારો થયા નિરાશ

author img

By

Published : Jul 13, 2022, 3:45 PM IST

અમદાવાદઃ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 372.46 પોઈન્ટ (0.69 ટકા)ના ઘટાડા સાથે 53,514.15ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 91.65 પોઈન્ટ (0.57 ટકા) તૂટીને 15,966.65ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે શેરબજારની (Share Market India) શરૂઆત મજબૂતી સાથે થઈ હતી. તેમ છતાં આજે સતત ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં (Share Market India) મંદી જોવા મળી છે.

આ પણ વાંચો- RBI International Trade Settlement : એક એવો નિર્ણય જે સુરતમાં હીરા ઉદ્યોગની ચમકને વધુ નિખારશે

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ - જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 2.62 ટકા, ડિવાઈસ લેબ્સ (Divis Labs) 2.51 ટકા, એચયુએલ (HUL) 1.94 ટકા, સિપ્લા (Cipla) 1.94 ટકા, એશિયન પેઈન્ટ્સ (Asian Paints) 1.65 ટકા.

આ પણ વાંચો- જાણો આરોગ્ય વીમાને પુનઃસ્થાપન અથવા રિફિલ કરાવું છે કેટલું જરુરી...

સૌથી વધુ ગગડેલા શેર્સ - ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) -2.98 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -2.55 ટકા, એચડીએફસી (HDFC) -2.56 ટકા, એચડીએફસી બેન્ક (HDFC Bank) -2.28 ટકા, રિલાયન્સ (Reliance) -1.77 ટકા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.