ETV Bharat / business

Share Market India: શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 462 પોઈન્ટ ઉછળ્યો - World Stock Market

સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 462.58 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 134.60 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે.

Share Market India: શેરબજારની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 462 પોઈન્ટ ઉછળ્યો

author img

By

Published : Jul 7, 2022, 9:35 AM IST

અમદાવાદઃ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. તેના કારણે સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેરબજારની (Share Market India) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 462.58 પોઈન્ટ (0.86 ટકા)ના ઉછાળા સાથે 54,213.55ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 134.60 પોઈન્ટ (0.84 ટકા)ના વધારા સાથે 16,124.40ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.

આ પણ વાંચો-જાણો PPF, NSC અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં શું થયા છે ફેરફાર...

વૈશ્વિક બજારની સ્થિતિ - આજે એશિયન બજારમાં મિશ્ર વેપાર જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 118 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.73 ટકાના ઉછાળા સાથે 26,298.66ની આસપાસ જોવા મળી રહ્યો છે. તો સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.14 ટકાનો ઉછાળો આવ્યો છે. સાથે જ તાઈવાનનું બજાર 2.53 ટકાના ઉછાળા સાથે 14,339.57ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે હેંગસેંગ 0.50 ટકાના ઘટાડા સાથે 21,477.91ના સ્તર પર જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 1.74 ટકાના વધારા સાથે 2,331.88ના સ્તર પર વેપાર થઈ રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.35 ટકાના વધારા સાથે 3,367.04ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- વધતી જતી મોંઘવારી વચ્ચે સ્માર્ટ રીતે રોકાણ કેવી રીતે કરવું?

આ સ્ટોક્સમાં કમાણીની શક્યતા - એશિયન પેઈન્ટ્સ (Asian Paints), બર્ગર પેઈન્ટ્સ (Berger Paints), કન્સાઈ નેરોલેક (Kansai Nerolac), ઈન્ડિગો પેઈન્ટ્સ (Indigo Paints), નાયકા (Nykaa), ટાઈટન કંપની (Titan Company), સોભા (Sobha), કલ્યાણ જ્વેલર્સ (Kalyan Jewellers), ટીબીઝેડ (TBZ), આઈઓસી (IOC).

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.