ETV Bharat / business

Bank Holiday in August: ઓગસ્ટમાં બેંકો આટલા દિવસ માટે બંધ રહેશે, અહીં રજાઓની સંપૂર્ણ યાદી જુઓ

ઓગસ્ટ મહિનામાં ઘણા બધા તહેવારો આવતા હોવાથી તે દરમિયાન બેન્કોમાં પણ રજા રહેતી હોય છે. આ ઑગસ્ટ મહિનામાં બેંકમાં ઘણી રજાઓ છે. બેંકની રજાઓની યાદી જાણો અને તે મુજબ તમારું કામ ઝડપથી પૂરું કરો.

Etv BharatBank Holiday in August
Etv BharatBank Holiday in August
author img

By

Published : Jul 31, 2023, 5:50 PM IST

હૈદરાબાદ: ઓગસ્ટ મહિનો તહેવારનો મહિનો ગણાય છે. શનિવાર અને રવિવારના દિવસે બેંકોમાં રજા હોય છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં આ સિવાય પણ બેંકો બંધ રહેશે. આ મહિનામાં ઘણા બધા તહેવારો આવતા હોવાથી બેન્કોમાં પણ તે દિવસે જાહેર રજાઓ હોય છે. આથી તમારે બેન્ક સંબંધિત કામકાજ બને તેટલા વહેલા પતાવી લેજો. નહીંત્તર ધક્કા ખાવા પડશે.

RBIની વેબસાઈટ : RBI તેની રજાઓની યાદી તૈયાર કરે છે અને તેને વિવિધ રાજ્યો અને તેમના કાર્યક્રમોના આધારે તેની વેબસાઈટ પર અપડેટ કરે છે. તમે આ લિંક પર ક્લિક કરીને RBIની વેબસાઇટ https://rbi.org.in/Scripts/HolidayMatrixDisplay.aspx પણ જોઈ શકો છો. તો તમે પણ કોઈપણ વિલંબ કર્યા વિના બેંક સંબંધિત તમામ કામ સમયસર પૂર્ણ કરો. પરંતુ બેંકની શાખાઓ બંધ હોવા છતાં પણ તમે ઘરે બેઠા જ બેંક સંબંધિત ઘણી વસ્તુઓ ઓનલાઈન કરી શકો છો. આ સુવિધા 24 કલાક કાર્યરત છે.

ઓગસ્ટમાં આ દિવસે બેંકો બંધ રહેશે

  • 6 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર, દેશભરની તમામ બેંકોમાં રજા
  • 12 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો બીજો શનિવાર, દેશભરની બેંકોમાં રજા
  • 13 ઓગસ્ટ,2023 – ઓગસ્ટ મહિનાનો બીજો રવિવાર, દેશભરની બેંકોમાં રજા
  • 15 ઓગસ્ટ, 2023 – સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશભરમાં જાહેર રજા
  • 16 ઓગસ્ટ, 2023 – પારસી નવ વર્ષ હોવાથી રજા
  • 20 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો ત્રીજો રવિવાર, દેશભરની બેંકોમાં રજા
  • 26 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો ચોથો શનિવાર, દેશભરની બેંકોમાં રજા
  • 27 ઓગસ્ટ, 2023 – ઓગસ્ટ મહિનાનો ચોથો રવિવાર, દેશભરની બેંકોમાં રજા
  • 28 ઓગસ્ટ, 2023 – પ્રથમ ઓણમ તહેવાર
  • 30 ઓગસ્ટ, 2023 – રક્ષાબંધનના તહેવારે બેંકો બંધ રહેશે

આ પણ વાંચો:

  1. Star Symbol Fake Note: નંબર પેનલમાં સ્ટારવાળી નોટ નકલી કે અસલી? RBIએ નિવેદન જારી કર્યું
  2. Sahara Refund Portal: આ રીતે સહારા રિફંડ પોર્ટલ પર નોંધણી કરો, તમને આટલા દિવસોમાં પૈસા મળી જશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.