રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા સાપ્તાહિક આંકડાઓમાં આ માહિતી આપવામાં આવી હતી.
ગુરુવારે પાંચમી દ્વિ-માસિક મોનીટરી પોલીસીની ઘોષણા કરતા રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે એપ્રિલથી વિદેશી વિનિમય ભંડોળ વધ્યો છે, જે 3 ડિસેમ્બરે 451.7 અબજ ડૉલરની ઉચ્ચતમ સપાટીએ પહોંચી ગયો છે.
આ દરમિયાન સોનાનો ભંડોળ 14.8 કરોડ ડૉલર ઘટીને 26.648 અબજ ડૉલર પર પહોંચી ગયો છે.