ETV Bharat / business

સ્માર્ટ ટીવીની દુનિયામાં Motorola નો પ્રવેશ, 13,999 રુપિયાથી શરુ - સ્માર્ટ ટીવીની દુનિયામાં Motorola નો પ્રવેશ

નવી દિલ્હી: મોટોરોલા કંપનીએ ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરીને સ્માર્ટ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ મોટોરોલા એવી કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે, કે જે કંપનીઓના સ્માર્ટફોનની સાથે સ્માર્ટ ટીવી પણ માર્કેટમાં છે.

ghgf
author img

By

Published : Sep 17, 2019, 11:57 AM IST

આ કંપનીઓમાં સેમસંગ, શાઓમી, માઇક્રોમેક્સ અને ઇન્ટેક્સનો સમાવેશ થાય છે. અન્ય એક મોંઘા સ્માર્ટફોન બનાવતી કંપની , વનપ્લસ પણ આ મહિને તેના સ્માર્ટ ટીવીને લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે. મોટોરોલા એન્ડ્રોઇડ 9.0 સ્માર્ટ ટીવી હાઇ ડેફિનેશન (HD), ફુલ એચડી અને અલ્ટ્રા એચડી (4K) વર્ઝનમાં ઉપલબ્ધ હશે.

આ ટીવી 32 ઇંચ થી 65 ઇંચમાં હશે, જેની કિંમત 13,999 રુપિયાથી શરુ થશે. ભારતીય બજારમાં આ ટીવી 29 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.

મોટોરોલા મોબિલીટી ઇન્ડિયાના પ્રાદેશિક પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત મણિએ જણાવ્યું હતું કે, "સ્માર્ટફોન માટે ફ્લિપકાર્ટ સાથે અમારી ભાગીદારી પહેલાથી જ છે. હવે અમે તેને નવા સ્તરે લઈ ગયા છીએ. અમારા સ્માર્ટફોનની જેમ, Android ટીવી પણ આજના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે."

Intro:Body:

સ્માર્ટ ટીવીની દુનિયામાં Motorola નો પ્રવેશ, 13,999 રુપિયાથી શરુ 

નવી દિલ્હી: મોટોરોલા કંપનીએ ફ્લિપકાર્ટ સાથે ભાગીદારી કરીને સ્માર્ટ ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો છે. આ સાથે જ મોટોરોલા એવી કંપનીઓમાં સામેલ થઇ ગઇ છે, કે જે કંપનીઓના સ્માર્ટફોનની સાથે સ્માર્ટ ટીવી પણ માર્કેટમાં છે. 

આ કંપનીઓમાં સેમસંગ, શાઓમી, માઇક્રોમેક્સ અને ઇન્ટેક્સનો સમાવેશ થાય છે. અન્ય એક મોંઘા સ્માર્ટફોન બનાવતી કંપની , વનપ્લસ પણ આ મહિને તેના સ્માર્ટ ટીવીને લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે. મોટોરોલા એન્ડ્રોઇડ 9.0 સ્માર્ટ ટીવી હાઇ ડેફિનેશન (HD), ફુલ એચડી અને અલ્ટ્રા એચડી (4K) વર્ઝનમાં ઉપલબ્ધ હશે.

આ ટીવી 32 ઇંચ થી 65 ઇંચમાં હશે, જેની કિંમત 13,999 રુપિયાથી શરુ થશે. ભારતીય બજારમાં આ ટીવી 29 સપ્ટેમ્બરથી ઉપલબ્ધ થશે.

મોટોરોલા મોબિલીટી ઇન્ડિયાના પ્રાદેશિક પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર પ્રશાંત મણિએ જણાવ્યું હતું કે, "સ્માર્ટફોન માટે ફ્લિપકાર્ટ સાથે અમારી ભાગીદારી પહેલાથી જ છે. હવે અમે તેને નવા સ્તરે લઈ ગયા છીએ. અમારા સ્માર્ટફોનની જેમ, Android ટીવી પણ આજના ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે." 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.