ETV Bharat / business

ગૂગલ 6 જુલાઈથી તેની ઓફિસો ફરી ખોલશે, દરેક કામદારને આપશે 1 હજાર ડોલર - ગુગલના સીઈઓ સુંદર પિચાઇ

આલ્ફાબેટ અને ગૂગલના CEO સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે 6 જુલાઈથી કંપની અન્ય શહેરોમાં ઑફિસ ખોલવાનું શરૂ કરશે.

ગૂગલ
ગૂગલ
author img

By

Published : May 27, 2020, 5:01 PM IST

સન ફ્રાન્સિસ્કો: ગૂગલે તેના કર્મચારીઓને ક્રમિક, તબક્કાવાર રીતે ઑફિસ પર પાછા ફરવા માટે 6 જુલાઈ નક્કી કરી છે. કંપનીએ વૈશ્વિક સ્તરે તેના દરેક કામદારોને જરૂરી ઉપકરણો અને ઑફિસ ફર્નિચર પર ખર્ચ કરવા માટે એક હજાર ડૉલર (લગભગ 75 હજાર રૂપિયા) આપવાની પણ જાહેરાત કરી છે. હાલમાં તમામ કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે.

આલ્ફાબેટ અને ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ જણાવ્યું હતું કે કંપની 6 જુલાઇથી અન્ય શહેરોની પણ ઑફિસો ખોલશે. પિચાઇએ એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે, " સંજોગો પ્રમાણે રોટેશન પ્રોગ્રામને વધુ સ્કેલ કરીને ગૂગલ સપ્ટેમ્બર સુધીમાં 30 ટકા કાર્યની ક્ષમતા પ્રાપ્ત કરશે.

સીઈઓ પિચાઇએ કહ્યું, "હજી પણ મોટાભાગના ગુગલ કર્મચારીઓ પાસે આ વર્ષના બાકીના સમય માટે ઘરેથી વ્યાપકપણે કામ કરવાની અપેક્ષા રાખીએ છીએ. આ કિસ્સામાં, અમે દરેક કાર્યકરને જરૂરી ઉપકરણો અને ઑફિસના ફર્નિચર ખર્ચ માટે $ 1000 નું ભથ્થું આપીશું" , અથવા તેમના દેશ અનુસાર સમાન મૂલ્ય આપશે. "

પિચાઈના મતે, આ વર્ષ માટે ઑફિસમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા ખૂબ મર્યાદિત છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.