જોત જોતામાં તેની વિરુદ્ધ 24,000 થી વધુ ટ્વીટ આવી ગયા હાતા. કેટલાક ટ્વીટમાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને પણ ટેગ રપવામાં આવ્યા હતા. જેમાં "બોયકૉટ એમેઝોન" ટ્વિટર પર સૌથી વધુ ટ્રેન્ડીંગમાં હતું.
આ બાબત પર એમેઝોનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તમામ એમેઝોન વેચનારએ કંપનીના માર્ગદર્શનોનું પાલન કરવું જોઈએ. જે લોકો પાલન નહીં કરે તેની સમક્ષ કાર્યવાહી કરવામાં આવી શકે છે.
તેમણે કહ્યું કે આ વેચાણકર્તાઓને એમેઝોનના પ્લેટફોર્મમાંથી પણ દૂર કરવામાં આવી શકે છે.