ETV Bharat / business

આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નહીં, જુઓ કયા રાજ્યમાં શું કિંમત છે? - ઇન્ડિયન ઓઇલ

દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલની કિંમત 100ને પાર થઈ છે. ત્યારે સારી બાબત એ છે કે, આજે (સોમવારે) સતત 37મા દિવસે પેટ્રોલની કિંમતમાં કોઈ વધારો નથી થયો. પેટ્રોલ 20 પૈસા પ્રતિલિટર સસ્તુ થયું હતું. જ્યારે ડીઝલમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આજે બંનેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil marketing companies) કોઈ ફેરફાર નથી કર્યો.

આજે ફરી એક વાર Petrol-Dieselની કિંમતમાં કોઈ ઘટાડો નહીં, જુઓ કયા રાજ્યમાં શું કિંમત છે?

author img

By

Published : Aug 23, 2021, 11:11 AM IST

  • પેટ્રોલ-ડીઝલની કિંમતમાં (Petrol Diesel Price) આજે પણ કોઈ વધારો નથી થયો
  • ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો નથી કર્યો
  • ગયા અઠવાડિયે ડીઝલમાં (Diesel) 4 દિવસ 20-20 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સોમવારે (23 ઓગસ્ટે) કોઈ વધારો નથી કરવામાં આવ્યો. આ પહેલા રવિવારે 36 દિવસ બાદ રવિવારે પેટ્રોલની કિંમતમાં 20 પૈસા પ્રતિલિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ડીઝલમાં પણ 20 પૈસા પ્રતિલિટર જ ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ આજે બંનેમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (Oil marketing companies)એ કોઈ ફેરફાર નથી કર્યો. ગયા અઠવાડિયે ડીઝલમાં 4 દિવસ 20-20 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો છે. આ પહેલા ડીઝલ 80 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું છે. જ્યારે પેટ્રોલ 17 જુલાઈ પછીથી એક વાર સસ્તુ થયું છે.

આ પણ વાંચો- સપ્તાહના પ્રથમ દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળ્યો

આજે કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કિંમત શું છે? જુઓ

રાજ્યપેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર)ડીઝલ (રૂ.) (પ્રતિલિટર)
ગુજરાત98.4895.83
દિલ્હી101.6489.07
મુંબઈ107.6696.64
કોલકાતા101.9392.13
ચેન્નઈ99.3293.66
બેંગલુરૂ105.1394.49
ભોપાલ110.0697.88
લખનઉ98.7089.45
પટના 104.1094.86
ચંદીગઢ97.8088.77

આ પણ વાંચો- મુથૂટ્ટુ મિનીનો એનસીડી પબ્લિક ઇશ્યૂ ખુલ્લો, વાર્ષિક વળતર 10.41 ટકા

cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.