ETV Bharat / business

સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,800ને પાર, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો - વૈશ્વિક બજાર

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ (Sensex) 260.83 પોઈન્ટ (0.44 ટકા)ના વધારા સાથે 59,938.66ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી (Nifty) 85.60 પોઈન્ટ (0.48 ટકા)ના ઉછાળા સાથે 17,875.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

સપ્તાહના છેલ્લા દિવસે આજે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 17,800ને પાર, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો

author img

By

Published : Oct 8, 2021, 9:31 AM IST

  • વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે
  • સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત
  • સેન્સેક્સ (Sensex) 260.83 તો નિફ્ટી (Nifty) 85.60 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદઃ વૈશ્વિક બજાર (Global Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે જે સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેર બજારની (Share Market) મજબૂત શરૂઆત થઈ છે. આજે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 260.83 પોઈન્ટ (0.44 ટકા)ના વધારા સાથે 59,938.66ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 85.60 પોઈન્ટ (0.48 ટકા)ના ઉછાળા સાથે 17,875.90ના સ્તર પર જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો- New Scrap Policy: 15 વર્ષ જૂના વાહનની રજિસ્ટ્રેશન ફીમાં વધારો, ચૂકવવા પડશે 5000 રુપિયા

આજે આ સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે

આજે દિવસભર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ (TATA Consultancy Services), અંસલ હાઉસિંગ એન્ડ કન્સ્ટ્રક્શન (Ansal Housing and Construction), ભારતી એરટેલ (Bharti Airtel), આદિત્ય બિરલા કેપિટલ (Aditya Birla Capital), કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર (KPI Global Infrastructure), રત્નામણી મેટલ્સ એન્ડ ટ્યુબ્સ (Ratnamani Metals and Tubes), યુગ્રો કેપિટલ (Ugro Capita) જેવા સ્ટોક્સ સૌથી વધુ ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો- LPG Price Hike : સામાન્ય માણસને આંચકો, LPG સિલિન્ડરની કિંમત વધી, જાણો કેટલી થઇ કિંમત?

મોટા ભાગના એશિયાઈ બજારમાં (Asian Market) સારો વેપાર થઈ રહ્યો છે

વૈશ્વિક બજારની (Global Market) વાત કરીએ તો, આજે મોટા ભાગના એશિયાઈ બજારમાં (Asian Market) વધારા સાથે વેપાર જોવા મળી રહ્યો છે. એસજીએક્સ નિફ્ટી (SGX Nifty) 41.50 પોઈન્ટના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. તો સ્ટ્રેટ ટાઈમ્સમાં 0.31 ટકાનો વધારો થયો છે. જ્યારે તાઈવાન 0.08 ટકાના ઘટાડા સાથે 16,700.85ના સ્તર પર જોવા મળી રહ્યું છે. આ સાથે જ હેંગસેંગ 0.25 ટકાના ઉછાળા સાથે 24,764.20ના સ્તર પર જોવા મળી રહ્યું છે. તો નિક્કેઈ (Nikkei)માં 2.16 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે કોસ્પીમાં 0.33 ટકા તો શાંઘાઈ કોમ્પોઝિટમાં 0.59 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.