ETV Bharat / business

વિજય માલ્યાને ફ્લેટના લોનની ચૂકવણી માટે મળ્યો વઘુ સમય

લંડન: વિજય માલ્યાએ હોમ લોનને લઇને સ્વિ્ટઝરલૈંડની બેંક UBSની સાથે કાનૂની વિવાદનું સમાધાન કરી લીધુ છે. બેંકે માલ્યાને લંડનના એક પોશ વિસ્તારમાં એક ફ્લેટના લોનની ચૂકવણી માટે આવનારી એપ્રિલ સુધીનો સમય આપ્યો છે.

માલ્યાને લંડનના મકાનની ચુકવણી માટે મળ્યો વઘુ સમય
author img

By

Published : May 15, 2019, 1:23 PM IST

બેંકે 2.04 કરોડ લોનની ચુકવણીને લઇ માલ્યાના એપાર્ટમેન્ટને કબજામાં લેવા માટેના પગલા લીધા હતા. કેસની સુનાવણી છેલ્લા અઠવાડીયામાં થવાની હતી.

માલ્યાની વિરૂદ્ધ ભારતમાં બેંકોની સાથે દેવામાં છેતરપીંડી એને મની લોંન્ડરીંગ જેવા કેસોને લઇને કાર્યવાહી ચાલી રહી છે. જેને લઇને ભારતના કાયદા હેઠળ તેને ભાગેડુ જાહેર કર્યો છે.

કોર્ટે આદેશ આપ્યો છે કે, માલ્યાને મકાનમાં રહેવાની પરવાનગી આપવામાં આવે. પરંતુુ જો તે 30 એપ્રિલ 2020 સુધીમાં દેવાની ભરપાઇ નહીં કરે તો બેંક તે સંપતિને ઝપ્ત કરી લેશે.

Intro:Body:

माल्या को लंदन मकान के भुगतान के लिये मिला और समय

बैंक ने 2.04 करोड़ पौड कर्ज का भुगतान नहीं करने को लेकर माल्या के भव्य कार्नवाल टेरेस अपार्टमेंट को कब्जे में लेने के लिये कदम उठाया था. मामले में सुनवाई पिछले सप्ताह होनी थी.

लंदन: समस्याओं में घिरे विजय माल्या ने एक गृह-ऋण को लेकर स्विट्जरलैंड के बैंक यूबीएस के साथ कानूनी विवाद का समाधान कर लिया है. बैंक ने माल्या को लंदन के एक महंगे इलाके में एक आवासीय फ्लैट के लिए लिए गए कर्ज के भुगतान के लिये अगले साल अप्रैल तक का समय दे दिया है.

बैंक ने 2.04 करोड़ पौड कर्ज का भुगतान नहीं करने को लेकर माल्या (63) के भव्य कार्नवाल टेरेस अपार्टमेंट को कब्जे में लेने के लिये कदम उठाया था. मामले में सुनवाई पिछले सप्ताह होनी थी.

माल्या के खिलाफ भारत में बैंकों के साथ कर्ज में धोखाधड़ी और मनी लांडरिंगज जैसे मामलों में कानूनी कार्रवाई चल रही है. भारत के कानून के तहत उन्हें भगोड़ा घोषित कर दिया है.

हालांकि ब्रिटिश उच्च न्यायालय की चांसरी खंडपीठ के न्यायाधीश सिमोन बार्कर द्वारा सोमवार को जारी अदालत के सहमति आदेश के अनुसार मामले में समझौता होने के बाद सुनवाई को रद्द कर दिया गया.

न्यायाधीश ने आदेश में कहा कि माल्या को मकान में रहने की अनुमति दी जाती है, लेकिन अगर 30 अप्रैल 2020 तक कर्ज कर भुगतान नहीं किया जाता है तो बैंक उस सम्पत्ति को अपने अधिकार में ले सकता है.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.