પાસવાને એક ટ્વીટ કરી માહિતી આપતા જણાવ્યા હતું કે, "15 જાન્યુઆરી, 2020 ના રોજ, સોનાના દાગીના અને કલા-કૃતિઓ પર ફરજિયાત હોલમાર્કિંગની સૂચના જાહેર કરવામાં આવશે." એક વર્ષનો અમલીકરણ સમય તમામ જ્વેલરી ઉત્પાદકો અને ઝવેરીઓને આપવામાં આવ્યો છે, ત્યારબાદ 15 જાન્યુઆરી 2021થી હૉલમાર્કિંગ ફરજિયાત અમલમાં આવશે.
-
हॉलमार्किंग अनिवार्य होने के बाद सभी ज्वेलरों को इसका पालन करना होगा। गड़बड़ी पकड़े जाने पर 1 लाख रु. से लेकर गड़बड़ी वाले गहनों की कुल कीमत का 5 गुणा तक जुर्माना और जेल की सजा का भी प्रावधान है। 4/4 @IndianStandards pic.twitter.com/jbpHQ3VZs1
— Ram Vilas Paswan (@irvpaswan) January 14, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">हॉलमार्किंग अनिवार्य होने के बाद सभी ज्वेलरों को इसका पालन करना होगा। गड़बड़ी पकड़े जाने पर 1 लाख रु. से लेकर गड़बड़ी वाले गहनों की कुल कीमत का 5 गुणा तक जुर्माना और जेल की सजा का भी प्रावधान है। 4/4 @IndianStandards pic.twitter.com/jbpHQ3VZs1
— Ram Vilas Paswan (@irvpaswan) January 14, 2020हॉलमार्किंग अनिवार्य होने के बाद सभी ज्वेलरों को इसका पालन करना होगा। गड़बड़ी पकड़े जाने पर 1 लाख रु. से लेकर गड़बड़ी वाले गहनों की कुल कीमत का 5 गुणा तक जुर्माना और जेल की सजा का भी प्रावधान है। 4/4 @IndianStandards pic.twitter.com/jbpHQ3VZs1
— Ram Vilas Paswan (@irvpaswan) January 14, 2020
હોલમાર્કિંગ ફરજિયાત થયા પછી, બધા ઝવેરીઓ માટે BIS સાથે નોંધણી કરાવવી ફરજિયાત બની ગઈ છે. હોલમાર્ક ઘરેણાઓમાં ફક્ત 14, 18 અને 22 કેરેટમાં બનાવવામાં આવશે અને વેચવામાં આવશે. જેનાથી ગામ લોકો અને ગરીબોને છેતરપિંડીથી બચાવવામાં મદદ મળશે. તેમજ દ્વારા ગ્રાહકોને જ્વેલરીની યોગ્ય ગુણવત્તા અને શુદ્ધતાની ખાતરી પણ મળશે.
પાસવાને જણાવ્યું હતું કે, દેશમાં 234 જિલ્લામાં 892 હૉલમાર્કિંગ કેન્દ્ર બનાવવામાં આવ્યાં છે. જો ઝવેરીઓ ગ્રાહકો સાથે છેતરપીંડી કરશે તો તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સરકાર 14 કેરેટ, 16 કેરેટ, 18, કેરેટ, 20 કેરેટ અને 22 કેરેટના ઘરેણા પર હૉલમાર્કિંગ ફરજિયાત કરશે.
રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે, હૉલમાર્કિંગ ફરજિયાત બનાવવાનો નિર્ણય ગ્રાહકો અને ઝવેરીઓના ફાયદાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. હોલમાર્કિંગ લોકોને કેરેટમાં ઘટાડા સામે રક્ષણ આપે છે. સોનું ખરીદતી વખતે ગ્રાહકોને છેતરપિંડીનો ભય રહેતો નથી.