ETV Bharat / business

ભારતની અર્થવ્યવસ્થા હાલ અનેક પડકારોનો સામનો કરી રહી છેઃ સીતારમણ - કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમન

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે રવિવારના રોજ વિશ્વની નાણાકીય સ્થિતિ પર એક પુસ્તકનું વિમોચન કર્યું અને કહ્યું કે, આ પુસ્તકમાંએ પડકારોનો સમાધાન આપવામાં આવેલ છે. જેનો હાલ દૂનીયા અને ભારતની અર્થવ્યવસ્થા સામનો કરી રહી છે.

ભારતની અર્થવ્યવસ્થા હાલના સમયમાં પડકારોનો સામનો કરી રહી છેઃ સીતારમન
author img

By

Published : Nov 11, 2019, 5:30 PM IST

'ધ રાઇઝ ઓફ ફાઇનેંસઃ કોલેજ, કોન્સીકેન્સેજ એન્ડ ક્યોર' નામના પુસ્તકનું ઉદ્ધાટન કરતા સમયે તેમને કહ્યું કે, આ દુનીયા અને ભારતની અર્થવ્યવસ્થા બન્નેને હાલની આર્થિક સ્થિતિને સમજાવવામાં મદદ કરશે.

આ પુસ્તકના સહ-લેખકો વી. અનંત નાગેશ્વર અને ગુલજાર નટરાજન છે. નાગેશ્વરન ક્રિયા વિશ્વવિદ્યાલયમાં આઇએફએમઆર ગ્રેજ્યુએટ સ્કૂલ અને બિજનેસના અધ્યક્ષ છે. નટરાજન વૈશ્વિક નવોન્મેષ કોષના વરિષ્ઠ પ્રબંધ નિદેશક છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.