ETV Bharat / business

29 એપ્રિલ સુધી કપિલ અને ધીરજ વાધવાન CBIની કસ્ટડીમાં - કપિલ અને ધીરજ વાધવાન CBIની કસ્ટડીમાં

આ કેસમાં આશરે 50 દિવસ પહેલા તેનું નામ આવ્યું હતું. યસ બેન્કના સીઈઓ રાણા કપૂરનું પણ આ કેસમાં નામ જોડાયું છે.

etv bharat
yes bank
author img

By

Published : Apr 27, 2020, 7:29 PM IST

મુંબઇ: યસ બેન્ક કૌભાંડ મામલે સોમવારે એક વિશેષ અદાલતે ડીએચએફએલના પ્રમોટર કપિલ વાધવાન અને આરકેડબલ્યુ ડેવલપર્સ ધીરજ વાધવનને 29 એપ્રિલ સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દેવાયા છે. બંનેને રવિવારે મહાબળેશ્વર સ્થિત પૃથકવાસ કેન્દ્રથી ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસમાં આશરે 50 દિવસ પહેલા તેનું નામ આવ્યું હતું. યસ બેન્કના સીઈઓ રાણા કપૂરનું પણ આ કેસમાં નામ જોડાયું છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે વાધવાનને અહીંની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે તેમને બુધવારે 29 એપ્રિલ સુધી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) ની કસ્ટડીમાં મોકલી દીધા છે.

સીબીઆઈ અનુસાર, 62 વર્ષીય કપૂરે કપિલ વાધવાન સાથે મળીને યસ બેંક દ્વારા ડીએચએફએલને નાણાકીય સહાય પૂરી પાડવાના ગુનાહિત કાવતરાં રચ્યાં હતાં, જેના બદલામાં કપૂર અને તેના પરિવારને અનુચિત લાભ મળ્યા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.