નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે (Yogi meets Prime Minister Modi) મુલાકાત કરી.
નવી કેબિનેટની રચનાની ચર્ચા: યોગી આદિત્યત રવિવારે વડા પ્રધાન મોદી અને પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ સાથે નવી કેબિનેટની રચનાની ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી અને આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો અને નવા પ્રધાનમંડળની રચના અંગે ચર્ચા કરી.
-
आज @myogiadityanath जी से भेंट हुई। उन्हें उत्तर प्रदेश चुनाव में मिली ऐतिहासिक जीत की बधाई दी। बीते 5 वर्षों में उन्होंने जन-आकांक्षाओं को पूरा करने के लिए अथक परिश्रम किया है। मुझे पूर्ण विश्वास है कि आने वाले वर्षो में वे राज्य को विकास की और अधिक ऊंचाइयों पर ले जाएंगे। pic.twitter.com/TeRcIRFreA
— Narendra Modi (@narendramodi) March 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">आज @myogiadityanath जी से भेंट हुई। उन्हें उत्तर प्रदेश चुनाव में मिली ऐतिहासिक जीत की बधाई दी। बीते 5 वर्षों में उन्होंने जन-आकांक्षाओं को पूरा करने के लिए अथक परिश्रम किया है। मुझे पूर्ण विश्वास है कि आने वाले वर्षो में वे राज्य को विकास की और अधिक ऊंचाइयों पर ले जाएंगे। pic.twitter.com/TeRcIRFreA
— Narendra Modi (@narendramodi) March 13, 2022आज @myogiadityanath जी से भेंट हुई। उन्हें उत्तर प्रदेश चुनाव में मिली ऐतिहासिक जीत की बधाई दी। बीते 5 वर्षों में उन्होंने जन-आकांक्षाओं को पूरा करने के लिए अथक परिश्रम किया है। मुझे पूर्ण विश्वास है कि आने वाले वर्षो में वे राज्य को विकास की और अधिक ऊंचाइयों पर ले जाएंगे। pic.twitter.com/TeRcIRFreA
— Narendra Modi (@narendramodi) March 13, 2022
11 પ્રધાનો ચૂંટણીમાં હારી ગયા: એવું જાણવા મળ્યું છે કે, નવા પ્રધાનમંડળને અંતિમ સ્વરૂપ આપવા માટે શ્રેણીબદ્ધ બેઠકો નક્કી કરવામાં આવી છે, સામાજિક અને પ્રાદેશિક સંતુલનને ધ્યાનમાં રાખીને, નવા ચહેરાઓને પણ સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે 11 પ્રધાનો ચૂંટણીમાં હારી ગયા છે.
આ પણ વાંચો: Inspired by 'Pushpa': પુષ્પામાંથી પ્રેરણા મેળવી દારૂની હેરાફેરી કરતો રાજ કુમાર ઝડપાયો
આ પહેલા આદિત્યનાથ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુને મળ્યા હતા. તેઓ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) બી.એલ. સંતોષને પણ મળ્યા અને મંડળની રચના અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચો: the kashmir files tax free in gujarat: ગુજરાત સરકારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સને' કરી કરમુક્ત