ETV Bharat / bharat

ચોંકાવનારો કિસ્સોઃ મંકીપોક્સને કારણે યુવાનનું મોત, તપાસના આદેશ - કેરળમાં મંકીપોક્સના કુલ કેસ

કેરળ રાજ્યના પ્રધાન વીણા (Kerala Health Minister Veena George) જ્યોર્જે જણાવ્યું હતું કે જે યુવકને મંકીપોક્સ થયો હતો. એના સંબંધીઓએ રિપોર્ટ આપ્યો હતો કે તેને વિદેશમાં મંકી પોક્સ કર્યા હોવાનું નિદાન થયું હતું. આ યુવાનની ઉંમર 22 વર્ષની છે. આ યુવાન અમેરિકાથી પરત કેરળમાં આવ્યો હતો. થ્રિસુરની હોસ્પિટલમાં એની સારવાર ચાલું હતી. ખાસ ચોંકાવનારી વાત એ છે કે આ યુવાનની બીજી કોઈ પ્રકારન બીમારી (Health Problems) ન હતી.

ચોંકાવનારો કિસ્સોઃ મંકીપોક્સને કારણે યુવાનનું મોત, તપાસના આદેશ

author img

By

Published : Jul 31, 2022, 8:27 PM IST

Updated : Jul 31, 2022, 9:15 PM IST

તિરુવનંતપુરમઃ કેરળ રાજ્યમાંથી મંકીપોક્સના એક દર્દીનું મૃત્યું (Death Due To Monkeypox) થયું હોવાનો કેસ સામે આવ્યો છે. જેને લઈને કેરળના સ્વાસ્થ્ય પ્રધાન વીણા જ્યોર્જે (Kerala Health Minister Veena George) પ્રતિક્રિયા આપી છે. કેરળના થ્રિસુરમાં વિદેશમાં પરીક્ષા દરમિયાન તેને મંકી પોક્સ હોવાની પુષ્ટિ થઈ હતી. પ્રધાન એ કહ્યું કે ગઈકાલે જ સંબંધીઓને રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેના પરથી મંકીપોક્સ (Monkeypox in Kerala) થયા હોવાની ખાતરી થઈ છે.

આ પણ વાંચોઃ મંકીપોક્સ વાયરસ શું છે, શું છે તેના લક્ષણો અને તેનાથી બચવા શું કરવું જોઈએ જૂઓ આ અહેવાલ..

આવો હતો મામલોઃ યુવક તારીખ 21 જુલાઈએ કેરળ પહોંચ્યો હતો. તારીખ 27 જુલાઈએ તેને હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એની સારવારમાં વિલંબ થયો કે કેમ અંગે તપાસ કરવામાં આવશે. મગજમાં તાવ અને ભારે થાક માટે સારવાર માંગી. યુવકને અન્ય બીમારીઓ હોવાની આશંકા છે. પ્રધાને એવું પણ કહ્યું કે તેમના મૃત્યુની તપાસ માટે ઉચ્ચ સ્તરીય ટીમની નિમણૂક કરવામાં આવશે. જે તપાસ કરીને રીપોર્ટ કરશે કે, આખરે કેવી રીતે એક ચર્મરોગથી મૃત્યું થઈ શકે છે. જોકે, દિવસે દિવસે દેશમાં મંકીપોક્સના કેસ વધી રહ્યા છે. વિશ્વના 70 દેશમાં ફેલાયેલા મંકીપોક્સ વાયરસનો હવે ભારતમાં ફેલાવો વધતો જાય છે.

આ પણ વાંચોઃ Monkeypox: ગુજરાત આરોગ્ય વિભાગ એલર્ટ, કેસ આવશે તો દર્દી માટે અલગ વ્યવસ્થા થશે

આવી રીતે ફેલાયઃ મંકીપોક્સ મુખ્યત્વે ભીડભાડવાળા વિસ્તારમાં વધારે પ્રમાણમાં ફેલાય છે. એટલે બીનજરુરી ભીડ ભેગી થતી અટકાવવાની જરુર છે. કેરળના કન્નુરમાં મંકીપોક્સનો બીજો કેસ નોંધાયો હતો. રાજ્યના આરોગ્યપ્રધાન વીણા જ્યોર્જે બીજા કેસની પુષ્ટિ કરી છે. યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે. પાણી ભરેલા ફોડલા પડી જાય અને પછી ફોડલા ફૂટી જાય, આ બધા લક્ષણો 4 થી 6 સપ્તાહમાં આવીને જતા રહે છે.અમેરિકામાં પણ મંકીપોક્સના કેસ મળ્યા છે.

Last Updated : Jul 31, 2022, 9:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.