ETV Bharat / bharat

જથ્થાબંધ ફુગાવો 5 મહિનાની નીચી સપાટીએ, જુલાઈમાં લગભગ 14 ટકા રહ્યો

ભારતનો જથ્થાબંધ ફુગાવો જુલાઈ મહિનામાં ઘટીને 13.93 ટકા થયો હતો. સત્તાવાર રીતે જણાવવામાં આવી રહ્યું છે કે, જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર 15.18 ટકા હતો, જે મે મહિનામાં 15.88 ટકા હતો. આ ફુગાવાને લઈને આંકડાઓ બે અંકોમાં સામે આવ્યા છે. Wholesale inflation falls

જથ્થાબંધ ફુગાવો 5 મહિનાની નીચી સપાટીએ
જથ્થાબંધ ફુગાવો 5 મહિનાની નીચી સપાટીએ
author img

By

Published : Aug 16, 2022, 3:35 PM IST

નવી દિલ્હી ભારતનો જથ્થાબંધ ફુગાવો જુલાઈ મહિનામાં ઘટીને 13.93 ટકા થયો (Wholesale inflation falls) હતો, પરંતુ તે બે આંકડામાં રહે છે, એમ મંગળવારે જારી કરાયેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું હતું, જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) આધારિત ફુગાવો છેલ્લા 16 મહિનાથી સતત બે આંકડામાં છે. જુલાઈમાં ફુગાવો મુખ્યત્વે ખનિજ તેલ, ખાદ્ય ચીજવસ્તુઓ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓ, વીજળી અને રસાયણોના ભાવમાં વધારાને કારણે (India wholesale inflation fell) હતો.

આ પણ વાંચો : અમૂલે દૂધમાં ભાવ વધારો થતાં હવે ચાની ચૂસકી પડશે મોંઘી

ખનિજ તેલ અને વીજળીમાં વધારો : જૂન 2022ની સરખામણીએ જુલાઇ 2022માં ખનિજોના ભાવમાં 0.96 ટકાનો વધારો થયો હતો. જૂન 2022ની સરખામણીમાં ખાદ્ય ચીજવસ્તુઓ (-2.56 ટકા), બિન ખાદ્ય ચીજો (-2.61 ટકા) અને ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ (-5.05 ટકા)ના ભાવમાં જુલાઈ 2022માં ઘટાડો થયો હતો. વધુમાં, ખનિજ તેલ (7.95 ટકા) અને જૂન 2022ની સરખામણીમાં જુલાઈ 2022માં વીજળી (6.38 ટકા) વધી છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી દર 15.18 ટકા હતો, જે મે મહિનામાં 15.88 ટકા (rise inflation in india) હતો.

આ પણ વાંચો : કોગ્રેસ-360, ભાજપ-1000 ને પાર, વિપક્ષનો સતા પર અનોખો વાર

ભારતનો છૂટક ફુગાવો : આ દરમિયાન, ભારતનો છૂટક ફુગાવો (Indias Retail Inflation) જૂનમાં 7.01 ટકાથી ઘટીને 6.71 ટકા થયો હતો, આ શુક્રવારે જાહેર કરાયેલા નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) ના ડેટા અનુસાર, ખાદ્ય અને તેલના ભાવમાં ઘટાડાને કારણે પાંચ મહિનામાં સૌથી નીચું સ્તર છે. આ સાથે રિટેલ ફુગાવો સતત સાતમા મહિને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના 6 ટકાના અપર ટોલરન્સ બેન્ડથી ઉપર રહ્યો છે. ફુગાવાને શાંત કરવા માટે નાણાકીય નીતિના વૈશ્વિક વલણને અનુરૂપ, આરબીઆઈએ અત્યાર સુધીમાં મુખ્ય રેપો રેટમાં 140 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.