ETV Bharat / bharat

સાપ્તાહિક રાશિફળ: જાણો કેવું રહેશે આપનું સપ્તાહ, કઈ સાવધાનીઓ રાખવી - સાપ્તાહિક રાશિફળ

કેવું રહેશે આપનું આગામી અઠવાડિયું? સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ અને કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ, આ દરેક બાબતના જવાબ આપી રહ્યા છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના...

જાણો કેવું રહેશે આપનું સપ્તાહ, કઈ સાવધાનીઓ રાખવી
જાણો કેવું રહેશે આપનું સપ્તાહ, કઈ સાવધાનીઓ રાખવી
author img

By

Published : Sep 12, 2021, 6:05 AM IST

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI : વેપારમાં નવી તકો હાથ આવશે

કલા/સંગીતમાં આગળ વધવાના અવસરો પ્રાપ્ત થશે

Lucky Colour:Red

Lucky Day:Tuesday

સપ્તાહનો ઉપાય: ગીતાનો અગિયારમો અધ્યાય વાંચો

સાવધાની: કોઈને જૂઠો વાયદો ન કરો

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS : આ અઠવાડિયે એક સોનેરી ભવિષ્યની શરૂઆત થશે

સંબંધની વાત આગળ વધશે

Lucky Colour:Brown

Lucky Day:Thursday

સપ્તાહનો ઉપાય: લક્ષ્મી નારાયણ મંદિરમાં ચંદનની અગરબત્તી કરો

સાવધાની: નસીબ પર આધાર ન રાખો

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI : તમારી કલ્પનાઓ હકીકતનું રૂપ લેશે

કોઈ ભેટ/અચાનક પૈસાનો લાભ થશે

Lucky Colour:Purple

Lucky Day:Monday

સપ્તાહનો ઉપાય: શિવલિંગ પર ફૂલ અર્પણ કરો

સાવધાની: છેતરાશો નહીં

જાણો કેવું રહેશે આપનું સપ્તાહ
  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER : મનની બેચેની/ઉદાસી દૂર થશે

નવી યોજનાઓ સફળ બનાવવામાં સફળ થશો

Lucky Colour:Mahroon

Lucky Day:Saturday

સપ્તાહનો ઉપાય: મની પ્લાન્ટ પર મીઠું દૂધ ચઢાવો

સાવધાની: કોઈપણ તક હાથમાંથી જવા દેશો નહીં

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO : નોકરી માટેના પ્રયત્નો સફળ થશે

તમારી છુપાયેલી પ્રતિભા પ્રગટ થશે

Lucky Colour:Saffron

Lucky Day:Monday

સપ્તાહનો ઉપાય: ગાયને ગોળ-ચણા ખવરાવો

સાવધાની: વગર માંગ્યે કોઈને સલાહ ન આપવી

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO : ખ્યાતિ મળવાના યોગ બનશે

જમીન/મિલકત ખરીદવા/વેચવા માટે સમય અનુકૂળ નથી

Lucky Colour:Green

Lucky Day:Wednesday

સપ્તાહનો ઉપાય: કેસરનું તિલક લગાવવું

સાવધાની: કોઈપણ બીમારીને નાની ન સમજવી, ડૉક્ટરની સલાહ લેવી

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA : આ સપ્તાહે આવક ઓછી થશે ખર્ચ વધુ થશે

પ્રેમ સંબંધો મજબૂત થશે; જીવનસાથીનો સહયોગ મળશે

Lucky Colour:Orange

Lucky Day:Friday

સપ્તાહનો ઉપાય: પીળા સરસવને લાલ કપડામાં બાંધીને ઘરની પૂર્વ દિશામાં રાખો

સાવધાની: ખોટી સંગત છબી બગાડી શકે છે

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO : કૉર્ટ/કચેરીથી જોડાયેલા કેસોનો નીવેડો આવશે

ઘરમાં પૂજા-પાઠ અને શુભ કાર્ય પૂર્ણ થશે

Lucky Colour:Grey

Lucky Day:Thursday

સપ્તાહનો ઉપાય: મુખ્ય દ્વાર પર હળદરથી સ્વસ્તિક બનાવો

સાવધીન: દેખાડો ન કરો

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS : આ અઠવાડિયે કોઈ મોટી સિદ્ધિ મળશે

પરિવારમાં સુખ અને સમૃદ્ધિ રહેશે; ભાગ્ય સાથ આપશે

Lucky Colour:Firoji

Lucky Day:Tuesday

સપ્તાહનો ઉપાય: મંદિરના પૂજારીને ફળ આપવું

સાવધાની: કોઈપણ પ્રકારનું જોખમ ન લેવું

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN : અચાનક ધનલાભ થશે

સપ્તાહના મધ્યમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થશે

Lucky Colour:Yellow

Lucky Day:Thursday

સપ્તાહનો ઉપાય: ધાર્મિક સ્થળે ઘીનો દીવો પ્રગટાવો

સાવધાની: તમારી મહેનત ઓછી ન થવા દો

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS : તમારી લોકપ્રિયતા વધશે

સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે

Lucky Colour:Pink

Lucky Day:Wednesday

સપ્તાહનો ઉપાય: પીપળને તેની ઊંચાઈથી બમણા દોરાથી બાંધો

સાવધાની: બીજાના કામમાં દખલ ન કરો

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES : વિદેશથી જોડાયેલી સમસ્યાનું નિરાકરણ આવશે

બેરોજગારી? નોકરીની શોધમાં; ઇચ્છાપૂર્ણ થશે

Lucky Colour: White

Lucky Day:Friday

સપ્તાહનો ઉપાય: નાડાછડીને નાળિયેર પર બાંધો અને તેને મંદિરમાં રાખો

સાવધાની: તમારી વાણી પર નિયંત્રણ રાખવું

આજે સૂર્ય ષષ્ઠી વ્રત છે

શું છે પૂજા વિધી?

પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરો

ઘરની પૂર્વ દિશામાં લાલ આસન પાથરો

આસન ઉપર તાંબાના વાસણમાં પાણી ભરો

તાંબાના વાસણમાં ચંદન / ચોખા / લાલ ફૂલો / કુશા રોલી અને ગોળ મૂકો

વાસણ પર સૂર્ય ભગવાનની મૂર્તિ મૂકો

લાલ ચંદનની માળાથી મંત્રનો જાપ કરો

ઓમ હ્રીમ ઘૃણી સૂર્યાય નમ: = 10 માળા જાપ

મંત્રનો જાપ કર્યા બાદ સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો

મંદિરમાં દાન: ગોળ / લાલ કપડું / ઘઉં / તાંબુ / કેસર

દિવસમાં એકવાર મીઠા વગરનો ખોરાક લો

લાભ: દીર્ધાયુષ્ય / સન્માન / વિદ્યા / સૌભાગ્ય પ્રાપ્ત થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.