ETV Bharat / bharat

Weekly Horoscope for 28 August to 04 September : સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ... - Weekly Horoscope for 28 August to 04 September

કેવું રહેશે આપનું આગામી સપ્તાહ ? આ સાથે જ Lucky Day, Lucky Color, સપ્તાહના ઉપાય, સાવધાનીઓ અને જે વિદ્યાર્થીઓની એકાગ્રતા શક્તિ નબળી છે, તેમણે શું કરવું જોઈએ ? આ દરેક બાબતના જવાબ આપી રહ્યા છે જાણીતા જ્યોતિષાચાર્ય પી. ખુરાના...

Weekly Horoscope for 28 August to 04 September

author img

By

Published : Aug 29, 2021, 5:30 AM IST

Updated : Aug 29, 2021, 12:02 PM IST

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

પરિસ્થિતિ તમારા તરફ રહેશે, પૈસાની બચત વિશે વિચારો.

Lucky Color: Mahroon

Lucky Day: Tue

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : દૂધમાં ખાંડ નાખીને કૃષ્ણને અર્પણ કરો

લાભ : અવરોધો દૂર થશે, ગૂંચવણો સમાપ્ત થશે

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS :

કામનો બોજ રહેશે, લાગણીસભર લોકો સાથે મિત્રતા બનાવો

Lucky Color: Orange

સાપ્તાહિક રાશિફળ, જાણો કેવું રહેશે આપનું સપ્તાહ...

Lucky Day: Fri

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : માખણ અર્પણ કરો

લાભ: ઇચ્છિત જીવનસાથી/પ્રેમમાં કોઈ છેતરપિંડી નહીં

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI :

કાર્યો સમયસર પૂરા કરવાથી થશે ફાયદો, આત્મવિશ્વાસ વધશે

Lucky Color: Copper

Lucky Day: Wed

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : દૂધમાં તુલસી નાખીને અર્પણ કરો

લાભ : મીઠા શબ્દો બોલાશે/મતભેદ સમાપ્ત થશે

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

શિક્ષણને લગતી બાબતોમાં બેદરકાર ન બનો, માનસિક રીતે સ્વસ્થ રહો

Lucky Color: Green

Lucky Day: Thur

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : ખોયા બરફી અર્પણ કરો

લાભ : દેશ -વિદેશમાં મુસાફરી કરવાથી લાભ/કલંક નહીં લાગે

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

જૂની અધૂરા વિચારો પૂર્ણ થશે, પિતાની મદદથી ધન લાભ થશે

Lucky Color: Red

Lucky Day: Mon

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : ફળ અર્પણ કરો

લાભ : પેઢીનું નામ ઉંચું કરશો/નામ અને ખ્યાતિ મળશે

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

સમજી વિચારીને નોકરી બદલો, પ્રોપર્ટી બિઝનેસ નફો આપશે

Lucky Color: Yellow

Lucky Day: Tue

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : સુકા મેવા અર્પણ કરો

લાભ : જીવનમાં સ્થિરતા/કારકિર્દીની સમસ્યા દૂર થશે

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

ધાર્મિક કાર્યોના રસમાં વૃદ્ધિ, ભેટ અને સન્માન મળશે

Lucky Color: Grey

Lucky Day: Sat

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : મટકીમાં દૂધ અર્પણ કરો

લાભ : કલા/ગાયન/મોડેલિંગ/અભિનય ક્ષેત્રે પ્રગતિ

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

નવા પ્રેમ સંબંધો બંધાશે, થાક લાગશે

Lucky Color: Pink

Lucky Day: Mon

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : વાંસળીને ચરણોમાં ધરો

લાભ : નોકરીમાં પ્રમોશન/ઉત્સાહ વધશે

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે, ઓફિસમાં તમારી સ્થિતિ મજબૂત રહેશે

Lucky Color: Blue

Lucky Day: Thur

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : તાજ પહેરાવો

લાભ : કાર્યક્ષેત્રમાં નફો/ઘરમાં ખુશી રહેશે

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

મુસાફરી માટે શ્રેષ્ઠ સમય, બાળકો સાથે કઠોર ન બનો

Lucky Color: Saffron

Lucky Day: Tue

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : અષ્ટગંધા તિલક લગાવો

લાભ : માસિકન તણાવો દૂર થશે/ચોક્કસપણે ન્યાય મળશે

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

ફાસ્ટ ફૂડને ટાળો, આરોગ્ય સમસ્યાઓ, અધિકારીઓનો સહયોગ મળશે

Lucky Color: Black

Lucky Day: Wed

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : પંચામૃત અર્પણ કરો

લાભ : પાપ ધોવાશે/ કુસંગતથી બચી જશો

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

વિદેશથી પૈસા મળશે, નોકરીની તકો ઉપલબ્ધ થશે

Lucky Color: Purple

Lucky Day: Fri

ભગવાન કૃષ્ણને આ રીતે કરો પ્રસન્ન : દૂધમાં ખાંડ નાખીને અર્પણ કરો

લાભ : દેવાથી મુક્તિ મળશે/બાળકો કહેવું માનશે

Last Updated : Aug 29, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.