ETV Bharat / bharat

સ્કૂલના પ્રિન્સિપાલનો લેડી કૂક સાથે રોમાન્સ કરતો વીડિયો વાયરલ - પ્રયાગરાજ

પ્રયાગરાજમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.(video of principal romance female cook) વાયરલ વીડિયોમાં સ્કૂલના પ્રિન્સિપાલ મિડ-ડે મીલ કૂક સાથે રોમાન્સ કરતા જોવા મળે છે.

સ્કૂલના પ્રિન્સિપાલનો લેડી કૂક સાથે રોમાન્સ કરતો વીડિયો વાયરલ

author img

By

Published : Oct 27, 2022, 11:33 AM IST

પ્રયાગરાજ(ઉતર પ્રદેશ): વાયરલ વીડિયો શહેરથી 60 કિમી દૂર પ્રતાપપુરની પ્રાથમિક શાળા પટૈયાનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયો પરથી જાણવા મળે છે કે (video of principal romance female cook)આ વીડિયો શિયાળાની ઋતુનો છે, જે હાલ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે પ્રિન્સિપાલ પોતાના રૂમની અંદર લેડી કૂક સાથે રોમાન્સ કરી રહ્યા છે. આ દરમિયાન તેણે તેના ચશ્મા ઉતાર્યા અને રસોઈયાને કપડાં પહેરાવ્યા અને તે પછી ગળે મળીને સેલ્ફી પણ લઈ રહ્યા છે. જો કે ETV ભારત દ્વારા આ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.