ETV Bharat / bharat

હવે વિશ્વ હિન્દુ પરિષદના નિશાના પર રોહિંગ્યા શરણાર્થી, ઘર ન આપવા વિનંતી કરી

રોહિંગ્યા શરણાર્થીઓને દિલ્હીમાં વસાવવાના કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીના નિવેદન પર VHPએ નારાજગી વ્યક્ત કરી છે. રોહિંગ્યાઓને દિલ્હીમાં રહેવાની જગ્યાએ ભારતની બહાર મોકલવાની વ્યવસ્થા કરવા કેન્દ્ર સરકારને પણ અપીલ કરી હતી. Centre decision to shift Rohingyas, Centre decision to shift Rohingyas, Union Minister Hardeep Singh Puri

author img

By

Published : Aug 17, 2022, 5:09 PM IST

હવે વિશ્વ હિન્દુ પરિષદના નિશાના પર રોહિંગ્યા શરણાર્થી, ઘર ન આપવા વિનંતી કરી
હવે વિશ્વ હિન્દુ પરિષદના નિશાના પર રોહિંગ્યા શરણાર્થી, ઘર ન આપવા વિનંતી કરી

નવી દિલ્હી: કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના પ્રધાન હરદીપ સિંહ પુરીએ બુધવારે જણાવ્યું હતું કે, રોહિંગ્યા (Centre decision to shift Rohingyas) શરણાર્થીઓને બહારની દિલ્હીમાં બક્કરવાલાના એપાર્ટમેન્ટમાં મોકલવામાં આવશે અને તેમને મૂળભૂત સુવિધાઓ અને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો (EWS) માટેના ફ્લેટ બાંધવામાં (Centre decision to shift Rohingyas) આવ્યા છે અને તે ટિકરી સરહદ નજીક બક્કરવાલા વિસ્તારમાં આવેલા છે. આ નિવેદન બાદ વિશ્વ હિન્દુ પરિષદે પણ કેન્દ્રના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે.

  • Delhi | The Hindu Refugees from Pakistan continue to live in abysmal sub-human conditions in the Majnu-ka-Tila area of Delhi making the bounty proposed to be conferred on the Rohingyas makes it more deplorable: Alok Kumar, Central working president, Vishwa Hindu Parishad pic.twitter.com/UfPdTPMvvd

    — ANI (@ANI) August 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો: કોમનવેલ્થ મેડલ વિજેતાઓને કરોડોના ઈનામોથી નવાજાયા

પુરીએ (Union Minister Hardeep Singh Puri )એક ટ્વિટમાં કહ્યું, "દિલ્હીના બક્કરવાલા વિસ્તારમાં સ્થિત ફ્લેટમાં તમામ રોહિંગ્યા શરણાર્થીઓને શિફ્ટ કરવાના ઐતિહાસિક નિર્ણયમાં ભારતે હંમેશા દેશમાં શરણ માંગનારા લોકોનું સ્વાગત કર્યું છે." તેમને મૂળભૂત સુવિધાઓ UNHCR (United Nations High Commissioner for Refugees) ઓળખ કાર્ડ અને દિલ્હી પોલીસની ચોવીસ કલાક સુરક્ષા પૂરી પાડવામાં આવશે. મંત્રીએ દેશની શરણાર્થી નીતિ પર સવાલ ઉઠાવનારાઓની પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આવા લોકો આ પગલાથી નિરાશ થશે.

આ પણ વાંચો: હવે એલોન મસ્કે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું ફૂટબોલ ક્લબ ખરીદ્યુ

રોહિંગ્યાઓને ઘરો આપવાના મોદી સરકારના નિર્ણય પર VHP ગુસ્સે: વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમોને ઘરો આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર સખત નારાજગી વ્યક્ત કરી છે. VHPના કેન્દ્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે કહ્યું કે ભારત સરકારે આ મુદ્દા પર પુનર્વિચાર કરવો જોઈએ, ઘર આપવાને બદલે રોહિંગ્યાઓને ભારતની બહાર મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાનના હિંદુ શરણાર્થીઓ અમાનવીય સ્થિતિમાં જીવી રહ્યા છે અને સરકાર રોહિંગ્યાઓને આશ્રય અને સુરક્ષા આપવાનો નિર્ણય લઈ રહી છે. આ નિર્ણયથી અમારી પીડા વધી છે.

દિલ્હીમાં રહેવાને બદલે ભારતની બહાર મોકલવાની વ્યવસ્થા: દિલ્હીમાં રહેવાને બદલે ભારતની બહાર મોકલવાની વ્યવસ્થા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કેન્દ્ર સરકારને અપીલ કરી કે રોહિંગ્યાઓને દિલ્હીમાં રહેવાને બદલે ભારતની બહાર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. તેમણે કહ્યું કે પાકિસ્તાનથી આવેલા હિંદુ શરણાર્થીઓ દિલ્હીના મજનુ-કા-ટીલા વિસ્તારમાં અમાનવીય પરિસ્થિતિમાં રહે છે, આવી સ્થિતિમાં રોહિંગ્યાઓને આપવામાં આવેલ ઈનામ વધુ નિંદનીય બની જાય છે. કેન્દ્ર સરકારે પોતાનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.