ETV Bharat / bharat

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સાંસદે જનસંખ્યા નિંયત્રણ ડ્રાફ્ટ પર આપ્યું વિચિત્ર નિવદેન - જનસંખ્યા નિંયત્રણ

વસ્તીની વધતી રફ્તારને રોકવા માટે ઉત્તર પ્રદેશ(Utter Pradesh)માં જન સંખ્યા નિયંત્રણનો ફોરમ્યુલા તૈયાર કરવામાં આવ્યો છે. કાલે (રવીવારે) સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath)એ જનસંખ્યા નિંયત્રણમાં યુપી સરકારની નવી નીતિનું એલાન કર્યું હતું. સમાજવાદી પાર્ટી એસટી હસને સરકારના આ નિર્ણયને ચૂંટણી પ્રેરીત સ્ટંટ કહ્યો હતો.

yogi
ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદે જનસંખ્યા નિંયત્રણ ડ્રાફ્ટ પર આપ્યું વિચિત્ર નિવદેન
author img

By

Published : Jul 12, 2021, 12:11 PM IST

  • ઉત્તર પ્રદેશ સરકારે જનસંખ્યા નિયત્રણ ડ્રાફ્ટ જાહેર કર્યો
  • ડ્રાફ્ટને લઈને વિપક્ષી પાર્ટીએ કર્યો વિરોધ
  • રાજયમાં વધતી વસ્તીને લઈને છે આ ડ્રાફ્ટ

લખનઉ : ઉત્તર પ્રદેશ(Utter Pradesh)ની વધતી જનસંખ્યાને રોકવા માટે યોગી સરકાર 2 બાળકોની નીતિ આધારીત જનસંખ્યા નિયંત્રણનો ફોર્મ્યુલા તૈયાર કર્યો છે. કાલે (રવિવારે) વિશ્વ જનસંખ્યાના દિવસે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે(CM Yogi Adityanath ) આ જાહેર કર્યું હતું. એક તરફ સરકારના આ નિર્ણયની પ્રસંશા થઈ રહી છે તો બીજી તરફ પ્રદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીથી જોડાયેલા કેટલાય મુસ્લીમ નેતાઓએઆના પર વાંધો ઉઠાવ્યો છે.

વિપક્ષએ કર્યો વિરોધ

કોઈ સમયે જનસંખ્યા નિયંત્રણ કાયદો બનાવવા માટે સમર્થન કરનાર મુરાદાબાદના સપાના સાંસદ એસટી હસને યોગી સરકારના આ ડ્રાફ્ટને ચૂંટણી સટંટ કહ્યો છે. તેમણે કહ્યુ કે જનસંખ્યા નીતિને હિન્દુ-મુસ્લિમમાં બદલવામાં આવશે.આવનાર સમયમાં આને ચૂંટણી માટે વાપરવામાં આવશે અને આનો ફાયદો ઉઠાવવામાં આવશે. વધુ આબાદીના પોતાના નુક્શાન અને ફાયદા છે. વધુ વાહન હશે તો વધુ ઈંદણ ટેક્સ વસુલ કરવામાં આવશે.

આ પણ વાંચો : વિશ્વ જનસંખ્યાના દિવસે CM યોગી નવી જન સંખ્યાનીતિની ઘોષણા કરશે

વિવાસ્પદ નિવેદન

આ પહેલા ડ્રાફ્ટને બહાર પાડ્યા સાથે સંભલ લોકસભા સીટથી સપા સાંસદ અબ્હુલ રહેમાન બર્કે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વિચિત્ર નિવેદન આપી દિધું. અબ્હુલ રહેમાન બર્કે આ કાયદા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે કાયદો બનાવવો સરકારના હાથમાં છે પણ બાળક પૈદા થશે તો તેને કોણ રોકશે. સરકારી નોકરીમાં પ્રમોશન નહીં થાય. આથી વધુ રાજ્ય સરકારની 70થી વધુ સરકારી યોજના અને અનુદાન પણ નહી આપવામાં આવે. આ સાથે નગર નિગમની ચૂંટણી લડી રહેલા જનપ્રતિનીધીઓને શપથ પત્ર આપવું પડશે કે તે આ કાયદાનું ઉલ્લઘન નહીં કરે 2થી વધારે બાળકો હશે તો વ્યક્તિ ચૂંટણી નહીં લડી શકે.

yogi
ઉત્તર પ્રદેશના સમાજવાદી પાર્ટીના સાંસદે જનસંખ્યા નિંયત્રણ ડ્રાફ્ટ પર આપ્યું વિચિત્ર નિવદેન

આ પણ વાંચો : ક્ષેત્ર પંચાયતની મુખ્ય ચૂંટણીમાં ભાજપે 625થી વધુ બેઠકો પર મેળવ્યો વિજય

ચૂટણી નહીં લડી શકે

રવિવારે સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની જન સંખ્યા નીતિ 2021નો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો. યોદી સરકારે આના પર 19 જૂલાઈ સુધી પ્રજા પાસેથી સુચનો માંગ્યા છે. આ જનસંખ્યા નિતીમાં મુખ્ય રૂપથી 2થી વધુ બાળક થવા પર દંપતી સરકારી નોકરી થી લઈને સ્થાનિય ચૂંટણી નહીં લઢી શકે. જો 2થી વધારે બાળકો હશે તો કોઈ સરકારી યોજનોનો પણ લાભ નહીં મળે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.