ETV Bharat / bharat

ઓક્ટોબર સુધી દિલ્હી પોલીસ કોઈની પણ NSA હેઠળ કરી શકશે ધરપકડ - નેશનલ સિક્યોરીટી એક્ટ

સ્વત્રંતતા દિવસને લઈને દિલ્હી પોલીસ કમિશ્નરને નેશનલ સિક્યોરીટી એક્ટના હેઠળ કોઈને પણ વ્યક્તિની ધરપકડ કરી શકે તે માટે છૂટ આપવામાં આવી છે. શુક્રવારે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આદેશ આપ્યા હતા.

nsa
ઓક્ટોબર સુધી દિલ્હી પોલીસ કોઈની પણ NSA હેઠળ કરી શકશે ધરપકડ
author img

By

Published : Jul 24, 2021, 1:42 PM IST

  • દિલ્હીના રાજ્યપાલએ પોલીસ કમિશ્નરને આપ્યો ખાસ પાવર
  • ઓક્ટોબર સુધી દિલ્હી પોલીસ NSA હેઠળ કોઈની પણ ધરપકડ કરી શકશે
  • સુરક્ષાને ધ્યાનમાં રાખતા લેવાયો નિર્ણય

દિલ્હી : રાજધાનીમાં કાયદા વ્યવસ્થાને લઈ સુચારુ રૂપે ચલાવવા માટે દિલ્હી પોલીસ કમિશ્નરને નેશલન સિક્યોરીટી એક્ટ હેઠળ કોઈની પણ વ્યક્તિની ધરપકડ કરવાની છૂટ આપવામાં આવી છે. આ બાબતે શુક્રવારે ઉપરાજ્યપાલ અનિલ બૈજલે આદેશ આપ્યા હતા. આ બાબતે નોટીફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આગામી ઓક્ટોબર સુધી આ પાવર કમિશ્નર પાસે રહેશે.

દિલ્હીને ખતરો

જાણકારી પ્રમાણે દિલ્હીમાં સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ દ્વારા સુરક્ષાન બદોબસ્ત કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ એવા ઘણા ઈનપુટ્સ મળ્યા હતા કે સ્વતંત્રતાના દિવસે દિલ્હીમાં આંતકિ હુમલો થઈ શકે છે. આ સાથે દિલ્હીમાં મોનસુન સત્ર પણ ચાલી રહ્યું છે અને ખેડુતો પણ જંતર-મંતર પણ ધરણા પર બેઠા છે. જેના કારણે રાજધાનીમાં અલગ- અલગ જગ્યાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તપાસ અને સત્યાપન અભિયાન ચલાવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : ખેડૂતોને દિલ્હી પ્રવેશની અનુમતિ, કિસાન મોરચા કાર્ડ ફરજિયાત

શંકાશીલની થઈ શકે છે ધરપકડ

શુક્રવારે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્રારા આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ પોતાના પાવર હેઠળ દિલ્હી કમિશ્નરને NSA લગાવવાના પાવર આપી રહ્યા છે. ઓક્ટોબર સુધી કમિશ્નર NSA હેઠળ કોઈની પણ ધરપકડ કરી શકે છે.

આ પણ વાંચો : દિલ્હી પોલીસે 2,500 કરોડ રૂપિયાના હેરોઈન સાથે 4 આરોપીની કરી ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.