ETV Bharat / bharat

ટ્વિટરે ભારતના નક્શા સાથે કર્યા ચેડા, જમ્મુ-કશ્મિર અને લદ્દાખને બતાવ્યા અલગ દેશ - ટ્વિટર નક્શા સાથે ચેડા

ટ્વિટરની વેબસાઈટ ભારતનો ખોટો નક્શો (Indian Map) બતાવી રહી છે, જેમાં જમ્મુ-કશ્મિર અને લદ્દાખને એક અલગ દેશ તરીકે બતાવવામાં આવી રહ્યો છે.

ટ્વિટર
ટ્વિટર
author img

By

Published : Jun 28, 2021, 5:49 PM IST

  • ટ્વિટર દ્વારા ભારતના નકશાની ખોટી રજૂઆત કરવામાં આવી
  • ટ્વિપ લાઇફ' શીર્ષકમાં આ પ્રકારની વિકૃતિ દેખાઈ
  • માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ભારતમાં મધ્યસ્થી તરીકેનું કાનૂની કવચ ગુમાવી રહ્યું છે

નવી દિલ્હી: નવા IT નિયમોના પાલનને લઈને ભારત સરકાર સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે નવો મુદ્દો સામે આવી રહ્યો છે, જેમાં ટ્વિટરની વેબસાઇટ ભારતનો ખોટો નકશો બતાવી રહી છે, જેમાં જમ્મુ-કાશ્મિર અને લદ્દાખને જુદા પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: IT પ્રધાન રવિશંકર પ્રસાદનું ટ્વિટર એકાઉન્ટ એક કલાક માટે બ્લૉક

અમેરિકન ડિજિટલ દિગ્ગજ સોશિયલ મીડિયાના નવા નિયમોને લઈને ભારત સરકાર સાથે ઝઘડો

ટ્વિટર વેબસાઇટના કરિયર સેક્શનમાં 'ટ્વિપ લાઇફ' શીર્ષકમાં આ પ્રકારની વિકૃતિ દેખાઈ રહી છે. આ બીજી વખત છે, જ્યારે ટ્વિટર દ્વારા ભારતના નકશાની ખોટી રજૂઆત કરવામાં આવી છે. અગાઉ તેણે લેહને ચીનના ભાગ રૂપે બતાવ્યું હતું. નોંધપાત્ર છે કે, અમેરિકન ડિજિટલ દિગ્ગજ સોશિયલ મીડિયાના નવા નિયમોને લઈને ભારત સરકાર સાથે ઝઘડો કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: નવા આઈટી નિયમોનું પાલન ન કરવાને કારણે ટ્વિટર ભારતમાં મધ્યસ્થી પ્લેટફોર્મ તરીકેની સ્થિતિ ગુમાવી

સરકારે ટ્વિટરની ટીકા કરી

દેશના નવા IT નિયમોનું પાલન કરવામાં ઇરાદાપૂર્વક નિષ્ફળતા માટે સરકારે ટ્વિટરની ટીકા કરી છે, તેથી જ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ભારતમાં મધ્યસ્થી તરીકેનું કાનૂની કવચ ગુમાવી રહ્યું છે અને કોઈપણ ગેરકાયદેસર સામગ્રી પોસ્ટ કરનારા વપરાશકર્તાઓ માટે જવાબદાર બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.