ETV Bharat / bharat

Top News: અમદાવાદમાં ફ્લાવર-શોની શરૂઆત, જાણો શુ છે ફ્લાવર-શોની ખાસ વિશેષતા...સહિતના મહત્ત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - top news today in gujarati

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today, top news today india, top news today in gujarati, 10 latest news today, top news

Etv BharatTop News
Etv BharatTop News
author img

By

Published : Jan 1, 2023, 5:53 AM IST

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

Coronavirus Updates: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થયો વધારો

છેલ્લા ચોવીસ કલાકમાં સામે આવેલા કોરોના વાયરસના નવા કેસ (india new corona cases) આજે સવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ 19 (corona virus infection in india) માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ 19 વિરોધી રસીના 2,20,10,06,278 ડોઝ આપવામાં આવ્યા છે. click here

છપરા લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર રામ બાબુની દિલ્હીથી ધરપકડ

બિહારની પ્રખ્યાત છપરા લઠ્ઠાકાંડ(Chapra Hooch Tragedy) માસ્ટર માઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. હોમિયોપેથિક દવામાંથી દારૂ બનાવનાર રામ બાબુની દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી(Mastermind of Chapra liquor case arrested) છે. આ અંગે બિહાર પોલીસને પણ જાણ કરવામાં આવી છે. click here

અમદાવાદમાં આજથી ફ્લાવર-શોની શરૂઆત, જાણો શુ છે ફ્લાવર-શોની ખાસ વિશેષતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation) દ્વારા આજે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી 2023 સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ઇવેન્ટ ગ્રાઉન્ડ અને ફલાવર ગાર્ડન ખાતે "ફલાવર શો" નું આયોજન કરવામાં આવ્યું(flower show in ahmedabad ) છે. આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ફ્લાવર શોને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. મુખ્યપ્રધાન ફ્લાવર શોની મુલાકાત લીધી હતી .અને G-20 થીમ આધારિત સકલ્ચરની તેમજ માહિતી પણ મેળવી હતી. click here

MBBS ગુણ કૌભાંડમાં તપાસમાં HNGU યુનિવર્સિટીના કુલપતિને બેદરકાર બતાવ્યા

HNGU યુનિવર્સિટીના બહુચર્ચિત MBBS ગુણ કૌભાંડની તાપસમાં (HNGU University MBBS marks scam) યુનિવર્સિટીના કુલપતિને બેદરકાર બતાવ્યા (chancellor of the university proved negligent) છે. કૌભાંડમાં યુનિવર્સિટીનાં ડો જે.જે વોરાની (chancellor of the university J J Vora) ગંભીર પ્રકારની બેદરકારી હોવાનું ધ્યાને આવતા કારોબારી સમિતી દ્વારા નોટિસ આપવામાં આવી છે. click here

DDCAના ડાયરેક્ટર સાથે વાતચીતમાં રિષભ પંતે કહ્યું- 'ખાડાના કારણે થયો અકસ્માત, BCCI એરલિફ્ટ અંગે નિર્ણય લેશે.

દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં (Max Hospital in Dehradun) સારવાર લઈ રહેલા રિષભ પંતને (Rishabh Pant latest news) એરલિફ્ટ કરીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવશે કે કેમ તે અંગે બીસીસીઆઈ નિર્ણય લેશે. અત્યારે DDCA ડોક્ટરોની ટીમ રિષભ પંતના મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરી રહી છે, તેના આધારેએરલિફ્ટ કરવાની જરૂર નથી. DDCAના ડાયરેક્ટર શ્યામ સુંદર શર્માના જણાવ્યા (DDCA Director Shyam Sundar Sharma) અનુસાર, ઋષભ પંત સાથેની વાતચીતમાં જાણવા મળ્યું કે, ખાડાથી બચવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. click here

એક્ટિંગના કિંગ એકસાથે, જુનિયર NTR સાથે આમિર કરશે મોટો રોલ પ્લે

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન KGF ડિરેક્ટર પ્રશાંત નીલની ફિલ્મ (KGF director Prashanth Neel film)માં સાઉથના સુપરસ્ટાર જુનિયર NTR સાથે જોવા (Junior NTR Aamir Khan together) મળશે. આમિર ખાન છેલ્લે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સાઉથ એક્ટર નાગા ચૈતન્ય પણ મહત્વના રોલમાં જોવા મળ્યા હતા. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.