ETV Bharat / bharat

Top News: હવે વિવાદોની બોર્ડ નહિ, વિકાસનો કોરિડોર છે - PM મોદી.. આ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - top news today in gujarati

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today top news today india top news today in gujarati 10 latest news today top news

Top News
Top News
author img

By

Published : Dec 19, 2022, 4:08 AM IST

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

ચીફ ઓફિસરની પરીક્ષામાં જુનાગઢ કેન્દ્રમાં 65.85 ટકા ઉમેદવારો ગેરહાજર

ચીફ ઓફિસરની પરીક્ષામાં(gujarat chief officer examination) જુનાગઢ કેન્દ્રમાં(junagadh examination centre) 65.85 ટકા ઉમેદવારો ગેરહાજર રહેતા પરીક્ષાઓ ઉપર નવા પ્રશ્નાર્થ ઉભો થયો (more than 65 per cent examinees absent) છે. પરીક્ષાના દિવસે માત્ર 2,455 જેટલા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેની ટકાવારી 34.15 ટકા થાય છે તો બીજી તરફ 4,734 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા. click here

લોભામણી લાલચ આપી ભેજાબાજે ખંખેરી લીધા 23 લાખ રૂપિયા

નવસારીના યુવાને 700 રૂપિયામાં ઓનલાઇન બુટ મંગાવવા ભારે પડ્યા(online fraud in navsari) છે. યુવાને ઓનલાઇન શોપિંગમાં ફસાઈ કુલ 23 લાખથી વધુ રકમ ઠગ બાજોના (got iPhone 12 Pro Max prize scammer cheated) ખાતામાં જમા કરાવ્યા બાદ હાલ માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો(23 lakh fraud in online shopping) છે. આ સમગ્ર મામલે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે. click here

હવે વિવાદોની બોર્ડ નહિ, વિકાસનો કોરિડોર છે - PM મોદી

વડાપ્રધાન મોદી પૂર્વોત્તર રાજ્યો મેઘાલય અને ત્રિપુરાના પ્રવાસે છે.(PM narendra Modi visit Meghalaya and Tripura) મેઘાલયની રાજધાની શિલોંગમાં આજે નોર્થ-ઈસ્ટ કાઉન્સિલની 50મી વર્ષગાંઠની સુવર્ણ જયંતિ સમારોહ યોજાયો હતો. (pm mosi Attends Golden Jubilee Of North East Council) વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે હાજરી આપી વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. click here

કોનમેન સુકેશ ચંદ્રશેખરે વધુ એક પત્ર જારી કર્યો, જેલ અધિકારીઓ પર ગંભીર આરોપો લગાવ્યા

છેતરપિંડીના આરોપમાં જેલમાં રહેલા સુકેશ ચંદ્રશેખરે વધુ એક પત્ર જારી કરીને દાવો કર્યો(Conman Sukesh Chandrasekhar writes) છે કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પ્રધાન સત્યેન્દ્ર જૈન અને અન્યો સામેના તેમના (Sukesh Chandrasekhar letter from prison) આરોપો સાચા છે. આ સાથે તેણે જેલમાં ધાકધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. click here

અભિનેત્રી ઉર્ફી જાવેદને દુષ્કર્મ અને જાનથી મારી નાખવાની મળી ધમકી

અભિનેત્રી ઉર્ફી જાવેદ તેની વિચિત્ર ફેશન સેન્સના કારણે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ ધરાવે છે. અભિનેત્રીને જાનથી મારી નાખવાની અને દુષ્કર્મની ધમકીઓ (Actress uorfi javed got threat of death and rape) મળી છે, જેના માટે ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. click here

FIH Women Nations Cup: ભારતે નેશન્સ કપ જીત્યો, સ્પેનને 1-0થી હરાવ્યું

ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women Hockey Team) FIH નેશન્સ કપ (FIH Women Nations Cup) જીતીને ઈતિહાસ રચ્યો છે. પ્રથમ વખત આયોજિત ટુર્નામેન્ટ જીતીને, ટીમે 2023-24 પ્રો લીગમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. ગુરજીત કૌરે છઠ્ઠી મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવ્યો જે નિર્ણાયક સાબિત થયો હતો. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.