ETV Bharat / bharat

TOP NEWS: આજે ભારત શા માટે વિજય દિવસ ઉજવે છે? જાણો સંપૂર્ણ કહાની...મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today top news today india top news today in gujarati 10 latest news today's top news

આજે ભારત શા માટે વિજય દિવસ ઉજવે છે? જાણો સંપૂર્ણ કહાની

author img

By

Published : Dec 16, 2022, 5:00 AM IST

  • આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

16 ડિસેમ્બરના રોજ ભારત શા માટે વિજય દિવસ ઉજવે છે? જાણો સંપૂર્ણ કહાની

ભારત શા માટે વિજય દિવસ ઉજવે છે? 16 ડિસેમ્બર 1971ના (16 december victory day) રોજ ભારતે 13 દિવસ સુધી લડ્યા બાદ (Indo-Pakistani war) પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યું હતું. (VIJAY DIWAS 2022) પાકિસ્તાની દળોના વડા, જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીએ 93,000 પાકિસ્તાની સૈનિકો સાથે ભારતીય સેના અને બાંગ્લાદેશની મુક્તિ બહિનીના સંયુક્ત દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું.

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

છપરા લઠ્ઠા કાંડ: મૃતકોની સંખ્યા 40 ને પાર; જિલ્લા પ્રશાસને 26 જ લોકોના મોતની કરી પુષ્ટિ

બિહારમાં(Chhapra Hooch Tragedy) નકલી દારૂના(Chhapra Hooch Tragedy case) કૌભાંડનો (Chhapra Hooch Tragedy case)પડઘો પડઘો સમગ્ર દેશમાં પડ્યો છે. 24 કલાકમાં મૃત્યુઆંક 40ને પાર કરી ગયો(death toll from spurious liquor in rises to 40) છે. જિલ્લા પ્રશાસને અત્યાર સુધીમાં શંકાસ્પદ પદાર્થોના સેવનથી 26 લોકોના મોતની પુષ્ટિ કરી છે. મોટાભાગના મૃતકોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે. અહીં આ મુદ્દે વિધાનસભામાં પણ ભારે હોબાળો (Huge uproar in the Assembly)થયો છે. click here

શિયાળુ સત્ર 2022: બંધારણ અનુસૂચિત જનજાતિ ઓર્ડર 2022 બિલ પર લોકસભામાં ચર્ચા

સંસદના શિયાળુ સત્રનો(PARLIAMENT WINTER SESSION 2022 ) આજે સાતમો કાર્યકારી દિવસ છે. સંસદના બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી. click here

કોરોનાના બે વર્ષ બાદ યોજાશે કાંકરિયા કાર્નિવલ 2022

અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ (Kankaria Carnival 2022 organized after corona)કાંકરિયા કાર્નિવલ-2022નું આયોજન(Kankaria Carnival 2022) કરવામાં આવ્યું છે. 25મી ડિસેમ્બરે સાંજે મુખ્યપ્રધાનના હસ્તે આ કાર્નિવલ ખુલ્લો મૂકવામાં આવશે.(carnival will be inaugurated by the CM bhupendra patel) મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 4.50 કરોડના ખર્ચે કાંકરિયા કાર્નિવલનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે. આ વર્ષે "આઝાદી કા અમૃત મહોત્સવ"ની થીમ રાખવામાં આવી છે. કાર્નિવલમાં સાંઈરામ દવે, આદિત્ય ગઢવી, કાજલ મહેરિયા સહિતના કલાકારો ડાયરાની મોજ કરાવશે. ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. (Kankaria Carnival 2022 in ahmedabad) click here

સુરતના ઉદ્યોગપતિને સતત ત્રીજી વખત રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ થયો એનાયત

સુરતના જાણીતા ઉધોગપતિ વિરલ દેસાઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે દિલ્હીમાં સન્માન કરવામાં આવ્યું છે. તેઓને ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન (National Energy Conservation Award) એવોર્ડ એનાયત થયો છે. click here

ક્રેઝી ગીત બેશરમ રંગ પર હિના ખાનનો ડાન્સ જોઈને ચાહકોએ આવુ કહ્યું

દીપિકા પાદુકોણ ફિલ્મ પઠાણના વિવાદાસ્પદ ગીત બેશરમ રંગ (besharam rang) પર ઘણી મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ સાથે હવે હિના ખાને આ ક્રેઝી ગીત પર ડાન્સ કર્યા બાદ વીડિયો શેર કર્યો (Hina Khan Dance video) છે. ચાહકો હિનાના પરફોર્મન્સને દીપિકા કરતા વધુ સારુ કહી રહ્યા છે. click here

કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડના ટેસ્ટ કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું, ટિમ સાઉથી નવો કેપ્ટન

કેન વિલિયમસને (Kane Williamson resign from captainship) ન્યુઝીલેન્ડ ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું છે. જો કે વિલિયમસન વનડે અને ટી20 ક્રિકેટમાં ન્યુઝીલેન્ડની કેપ્ટનશીપ ચાલુ રાખશે. વિલિયમસનના સ્થાને અનુભવી ઝડપી બોલર ટિમ સાઉથીને ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે પસંદ કરવામાં (tim southi new captain of New Zealand) આવ્યા છે. સાઉથી પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીથી આ જવાબદારી સંભાળશે. click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.