- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે.
1) World Theatre Day: આજે રંગમંચ દિવસ, રંગમંચનુ મહત્વ અને તેની ઉપયોગિતા કલાકારોના જીવનમાં કેટલુ મહત્વ રાખે છે
આજે ૨૭મી માર્ચ એટલે કે સમગ્ર વિશ્વમાં રંગમંચ દિવસ ની ઉજવણી થઈ રહી છે વર્ષ ૧૯૬૧થી રંગમંચ દિવસ ની ઉજવણી કરવાની શરૂઆત થઇ હતી જે આજે પણ જોવા મળી રહી છે, રંગમંચ એક એવું પ્લેટફોર્મ છે કે, જ્યાં સમગ્ર વિશ્વને નામી-અનામી અને ખૂબ મોટા ગજાના કલાકારો આપ્યા છે. રંગમંચની આપણા જીવનમાં શું ઉપયોગીતા હોઈ શકે રંગમંચ દ્વારા કલાકારો પોતાની કલા ઓઝજસ ને સામાન્ય લોકો સુધી પહોંચાડી શકવા માટે રંગમંચની ભૂમિકા વિશેષ અને કંઈક અંશે જીવનના એક ભાગ સમી માનવામાં આવે છે, ત્યારે આજે વિશ્વ રંગમંચ દિવસે રંગમંચના કલાકારો એ સમગ્ર વિશ્વના લોકોને રંગમંચ દિવસની શુભકામનાઓ પાઠવી હતી. રંગમંચની ભૂમિ એ સમગ્ર વિશ્વને નાનાથી લઈને મોટા નામીથી લઈને અનામી સુધીના અનેક ખ્યાતનામ કલાકારો ની ભેટ આપી છે અને એટલા માટે જ રંગભૂમિને લોકોની જીવંત લાગણીઓ સાથે આજે પણ જોડીને જોવામાં આવે છે, જે આધુનિક સમયમાં પણ રંગમંચની વિશેષ મહત્તા સાબિત કરે છે.
- ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.
1) Heritage Tourism in Gujarat: નવી હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર, 451 કરોડના MoU સહિતનું બધું જાણો
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ‘ગુજરાતના ભવ્ય વારસા’ (Heritage Tourism in Gujarat)ની ઉજવણીના કાર્યક્રમનું ગાંધીનગરની ધ લીલા હોટલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં હેરિટેજ ટુરિઝમ પોલિસીનું સ્ક્રીનિંગ દર્શાવવામાં આવ્યું હતું. 5 મહત્ત્વના MOU સહિતની તમામ બાબતો વિશે જાણવા ક્લિક કરો.Click Here
2) Amit Shah Sola Program: અમિત શાહનો હૂંકાર, ત્રીજી લહેરમાં મોદીસાહેબે આપેલી રસી થકી લોકો બચી ગયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદમાં AMC દ્વારા નિર્મિત 307 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયું છે. અમિત શાહે આ સાથે ચૂંટણીલક્ષી વાતો લોકોને કહી હતી. જાણવા કરો ક્લિક.Click Here
3) CM યોગી આદિત્યનાથની મોટી જાહેરાત, ત્રણ મહિના સુધી રાશન મળતું રહેશે ફ્રી
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) શનિવારે તેમની પ્રથમ કેબિનેટ બેઠકમાં (Cabinet Meeting) કોવિડ -19 રોગચાળા દરમિયાન શરૂ કરાયેલ મફત રાશન યોજનાને વધુ ત્રણ મહિના લંબાવવાનો નિર્ણય લીધો હતો. આ કાર્યક્રમ આ વર્ષે માર્ચમાં સમાપ્ત થઈ રહ્યો હતો. રાજ્યની કુલ 15 કરોડ વસ્તીને આ કાર્યક્રમનો લાભ મળી રહ્યો છે.Click Here
4) No entry to SSLC exam wearing hijab: હિજાબ પહેરેલી વિદ્યાર્થિનીઓની SSLC પરીક્ષામાં પ્રવેશ નહીં
કર્ણાટકમાં, સરકારના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ (No entry to SSLC exam wearing hijab) વિભાગના સચિવ વી. શ્રીનિવાસ મૂર્તિ દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીઓ માત્ર સ્કૂલ ડ્રેસમાં જ પરીક્ષા કેન્દ્ર પહોંચ્યા હતા. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે વિદ્યાર્થિનીઓ હિજાબ રો પહેરીને પરીક્ષામાં બેસી શકશે નહીં.Click Here
- સુખીભવ:
1) Depression Treatment: ડિપ્રેશનને ટાળો નહી તેની સારવાર અત્યંત જરૂરી, જાણો તેના લક્ષણો
એક જૂની કહેવત છે 'સ્વસ્થ તનમાં સ્વસ્થ મનનો વાસ હોય છે, પરંતુ શું તમારુ ક્યારેય એ વાત પર ધ્યાન ગયુ છે કે જો મન સ્વસ્થ હશે તો શરીર પણ સ્વસ્થ રહેશે. એટલે કે આ બે વસ્તુઓ એકબીજા સાથે સંબંધ ધરાવે છે. જાણો ડિપ્રેશનની સારવાર (Depression Treatment) અને તેના લક્ષણો (Depression Symtoms) અંગે...Click Here