ETV Bharat / bharat

Top News: Kishan bharawad murder case : રાજકોટમાં પોલીસે માલધારી સમાજ પર શા માટે કર્યો લાઠીચાર્જ, જાણો સમગ્ર મામલો.... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં... - RULES CHANGE FROM 1 FEBRUARY 2022

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર, સાયન્સ/ટૅક વાંચો માત્ર એક ક્લિકમાં...

Top News:  Kishan bharawad murder case : રાજકોટમાં પોલીસે માલધારી સમાજ પર શા માટે કર્યો લાઠીચાર્જ, જાણો સમગ્ર મામલો.... આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

author img

By

Published : Feb 1, 2022, 6:00 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે..

1) Economic Survey 2022: નાણાપ્રધાન નિર્મલા સિતારમન આજે રજુ કરશે ભારતનુ કેન્દ્રીય બજેટ

નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરશે. એક અંદાજ મુજબ બજેટમાં શહેરી ગરીબોનું ધ્યાન રાખવામાં આવશે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના જેવી યોજનાઓની જાહેરાત થઈ શકે છે.

2) RULES CHANGE FROM 1 FEBRUARY 2022: આજથી આ નિયમોમાં થઈ રહ્યા છે ફેરફાર, જાણો

બેંકિંગ અને LPGના ભાવમાં ફેરફાર જેવી બાબતો ઘણી મહત્વની છે. આ કારણોસર, આ વસ્તુઓમાં કોઈપણ ફેરફાર મહિનાની શરૂઆતથી લાગુ કરવામાં આવે છે. આજે 1 ફેબ્રુઆરીથી કેટલાક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે,કેટલાક મુખ્ય ફેરફારો પર કરીએ એક નજર. Click Here

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1) Kishan bharawad murder case : રાજકોટમાં પોલીસે માલધારી સમાજ પર શા માટે કર્યો લાઠીચાર્જ, જાણો સમગ્ર મામલો....

ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો વિરોધ કરવા રાજકોટમાં યોજાયેલી હિન્દુ સંગઠનો અને માલધારી (Kishan bharawad murder case) સમાજની રેલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટના મોટુ સ્વરુપ ધારણ કરે તે પહેલા જ પોલીસે તેને રોકવાના પ્રયત્નો કર્યા હતા અને સ્થિતિ વધુ વણસતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. Click Here

2) Gujarat online education: 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ યથાવત, 5 ફેબ્રુઆરી બાદ શાળા ખોલવા બાબતે નિર્ણય થશે

રાજ્યમાં શાળાઓ ક્યારે શરૂ થશે તે બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જીતુ વાઘાણી જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગો માત્ર ઓનલાઇન શિક્ષણ(Gujarat online education ) જ આપી શકશે. જ્યારે હવે 5 ફેબ્રુઆરીએ કોરોનાની પરિસ્થિતિ (Corona cases in Gujarat)સમીક્ષા કરીને શાળાઓ શરૂ કરવી કે નહીં કરવી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે. Click Here

3) Budget session 2022 : RTPCR ટેસ્ટ જરૂરી નહીં પણ આ શરત સાથે પ્રવેશ મળશે

2જી માર્ચના રોજ ગુજરાત વિધાનસભા બજેટ સત્રની શરૂઆત થશે. આ સત્ર દરમિયાન કોવિડ સામે પગલાંરુપે (Budget session 2022 ) અમુક નિર્ણય લેવાયાં છે. Click Here

4) Economic Survey 2022 : નાણાકીય વર્ષ 2023માં વિકાસ દર 8થી 8.50 ટકા રહેવા અનુમાન, જાણો મહત્ત્વની બાબતો

સંસદના બજેટ સત્રના પ્રારંભે નાણાંપ્રધાન નિર્મલા સીતારમને આર્થિક સમીક્ષા (Economic Survey 2022) રજૂ કરી દીધો છે. જેમાં આગામી વર્ષ માટે ગ્રોથ રેટ સહિતની મહત્ત્વની બાબતો સામે આવી છે. Click Here

5) Dhandhuka murder case: ગુજરાત ATS સમક્ષ મૌલાના કમરગની ઉસ્માનીના પાક કનેક્શન અંગે સનસનીખેજ ખુલાસા

ધંધુકામાં થયેલા કિશન ભરવાડ હત્યા કેસના (Dhandhuka kishan bharvad)પડઘા રાજ્યમાં ઠેર-ઠેર પડ્યાં છે. આ હત્યા કેસમાં એક બાદ એક મોટા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. મૌલાના કમરગની ઉસ્માનીએ ગુજરાત ATSની પુછપરછમાં સ્વીકાર્યું છે કે તેના સંબંધો પાકિસ્તાન સાથે છે. શું છે સનસનીખેજ ખુલાસા? Click Here

  • સુખીભવ:

1) Decrease a dark circule: જાણો ડાર્ક સર્કલ ઓછા કરવાના ઉપાય વિશે

'ડાર્ક સર્કલ' એ મહિલાઓ માટે ખૂબ જ ચિંતાનો વિષય છે. કારણ કે આ ડાર્ક સર્કલના લીધે લુક ખરાબ દેખાય છે. આની યોગ્ય રીતે સારવાર કરવી અત્યંત આવશ્યક છે. કારણ કે જો યોગ્ય અને સમયસર તેની સેવા (Dark circule Solution) કરાશે નહી તો સ્ત્રીઓએ આ સમસ્યાનો લાંબા સમય માટે સામનો કરવો પડી શકે છે, ત્યારે આજે અમે લઇને આવ્યાં છીએ તમારા માટે ડાર્ક સર્કલ ઓછા (Decrease a dark circule) કરવાના ઉપાયો. વાંચો પૂરો અહેવાલ.. Click Here

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.