- આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં કરેલ નિષ્કાળજી બાબત "મૌન-ધારણા"
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સુરક્ષામાં કરેલ નિષ્કાળજી બાબત કોંગ્રેસ વિરુદ્ધ કર્ણાવતી મહાનગરના તમામ વિધાનસભા ક્ષેત્રમાં ગાંધીજીની પ્રતિમાના સાનિધ્યમાં વિરોધ પ્રદર્શિત સવારે 10.00થી 12.00 કલાક "મૌન-ધારણા" યોજવામાં આવશે.
- ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...
Assembly Election 2022: યુપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત, આદર્શ આચારસંહિતા લાગુ
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election 2022)ની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આદર્શ આચારસંહિતા (model code of conduct) લાગુ કરવામાં આવી છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે ચૂંટણી પંચે કેટલાક નિયમો બનાવ્યા છે, જેને આદર્શ આચાર સંહિતા કહેવામાં આવે છે. આ નિયમોનું પાલન ન કરવા પર સજાની જોગવાઈ છે, જાણો (What is Code of Conduct?) શું થશે પ્રતિબંધ. Click here
Vaccination of children in Gujarat 2022: રાજ્યમાં 15થી 18 વર્ષના 16,29,058 બાળકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25 ડિસેમ્બરના રોજ દેશમાં 15 વર્ષથી 18 વર્ષના બાળકો માટે રસીના પ્રથમ ડોઝની જાહેરાત કરાઈ હતી, ત્યારે ગુજરાત સરકાર દ્વારા (Vaccination of children in Gujarat 2022) 3 જાન્યુઆરીથી 6 જાન્યુઆરી સુધી કુલ 16 લાખથી વધુ બાળકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. Click here
Amitabh Bachhan Suport Bear Rescue Campaign : પાટણના પ્રોફેસરના કાર્યમાં સાથ આપતાં મહાનાયક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. નિશીથ ધારૈયાએ રીંછ પર સંશોધનાત્મક અભ્યાસ આદર્યો છે. તેમને અભિનેતા અમિતાભ બચ્ચને (Amitabh Bachhan Suport Bear Rescue Campaign ) પોતાના ઘેર બોલાવ્યાં હતાં અને વિડીયો મેસેજ પણ મોકલ્યો છે. Click here
કઝાકિસ્તાનમાં આતંકવાદ વિરોધી એજન્સીના ભૂતપૂર્વ વડાની ધરપકડ
કઝાકિસ્તાનમાં હિંસક વિરોધને પગલે સરકારને તોડી પાડવાનો પ્રયાસ કરવાના આરોપમાં દેશની આતંકવાદ વિરોધી એજન્સી (Kazakhstan anti-terrorism agency)ના ભૂતપૂર્વ વડાની ધરપકડ કરવામાં આવી છે. Click here
black raisins benefits: જો તમે રોજ કાળી કિશમિશનું સેવન કરશો તો રહેશો તુંદુરસ્ત
કાળી કિશમિશ પોષક તત્ત્વોનો (Black raisin nutrients) ભંડાર છે, તેથી તે સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ખૂબ ફાયદાકારક (black raisins benefits) છે. કાળી કિશમિશનું સેવન ચેપથી બચવા, રોગપ્રતિકારક શક્તિને વધારવા (Boosting the immune system) સાથે સુંદરતાને જાળવવામાં પણ મદદગાર છે. Click here