ETV Bharat / bharat

TOP NEWS @11 AM : વાંચો સવારના 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ઈન્ટરનેશનલન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Dec 25, 2020, 11:02 AM IST

  1. વલસાડમાં UKથી આવેલી મહિલા કોરોના પોઝિટિવ આવતાં ખળભળાટ, આરોગ્ય વિભાગમાં દોડધામ
  2. જામનગર કોર્પોરેશનની ચૂંટણીમાં 16 વોર્ડ 64 સભ્યો, ત્રણ પક્ષ વચ્ચે ખેલાશે જંગ
  3. મેરી ક્રિસમસ : જામનગરમાં 40 કિલોની ક્રિસમસ કેક બની આકર્ષણનું કેન્દ્ર
  4. નાતાલ પર્વની ઉજવણીની પરવાનગી નહીં આપવા રાષ્ટ્રીય જનજાતિ મંચ દ્વારા મામલતદારને આવેદનપત્ર
  5. સુરત ભાજપ કાર્યાલય ખાતે આશરે 450 થી વધુ વકીલો પેજ પ્રમુખ બન્યા
  6. ગુજરાત કોરોના અપડેટ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 990 નવા કેસો નોંધાયા, 8 દર્દીના મોત, 1181 દર્દી ડિસ્ચાર્જ
  7. તરભ વાળીનાથ અખાડાના ગુરુ શ્રી બળદેવગીરી મહારાજ બ્રહ્મલીન થયા, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ ટ્વિટ કરી શોક વ્યકત કર્યો
  8. ભારત પાકિસ્તાનના ભાગલા બાદ છુટા પડેલા બે મુસ્લિમ પરિવારનું વીડિયો કોલ પર મિલન, સર્જાયા ભાવુક દ્રશ્યો
  9. પાસ નેતાના અલ્પેશ કથીરિયાના જન્મદિન પર રાત્રી કર્ફ્યુની કોરોના ગાઈડલાઇનનો ભંગ, વીડિયો વાઈરલ
  10. જૂનાગઢઃ વિસાવદર નજીક ગૌશાળામાં છેલ્લા કેટલાક મહિનાની અંદર 100થી વધુ ગાયોના મોતની આશંકા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.