ETV Bharat / bharat

TOP NEWS: હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, સહિતના મહત્ત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં... - top news today in gujarati

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...top news headlines today, top news today india, top news today in gujarati, 10 latest news today, top news

10 latest news today, top news
10 latest news today, top news
author img

By

Published : Dec 31, 2022, 3:08 AM IST

  • આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે

31st celebrations in Gujarat: આજે સમગ્ર રાજ્ય સહિત દેશ-દુનિયામાં થર્ટી ફર્સ્ટની ઊજાણી માટે પોલીસનું આગોતરું આયોજન

ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો અમલ કરાવવા માટે દર વર્ષે થર્ટી ફર્સ્ટ પહેલા (31st celebrations in Gujarat) પોલીસ આગોતરું આયોજન કરે છે. જેના ભાગરૂપે રાજ્યની તમામ જીલ્લા પોલીસ (Gujarat Police in 31st celebreation) દ્વારા પણ 31મીના બે દિવસ અગાઉ હાઇવે સહિત રાજ્ય ધોરીમાર્ગ ઉપર નાકાબંધી કરીને ફોર વ્હીલ અને ટુ વ્હીલને અટકાવી દારૂ પીને વાહન હાંકતા ચાલકોને અટકાવી બ્રેથ એનેલાઇઝર મશીન દ્વારા દારૂ પીધાનું પ્રમાણ માપવા માટેની કામગીરી આરંભી દેવાઈ છે.

top news headlines today, top news today india, top news today in gujarati, 10 latest news today, top news

  • ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો...

સ્વ. હીરાબા મોદીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન, PM મોદીએ આપ્યો અગ્નિદાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા મોદીનું 100 વર્ષની વયે નિધન થયું (PM Modi mother Heeraba passed away) છે. ત્યારે આજે ગાંધીનગરમાં સ્વ. હીરાબા મોદીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં વડાપ્રધાન વડાપ્રધાને માતાને અગ્નિદાહ આપ્યો હતો. Click here

ગુજરાતની રાજનીતિનું ફલેશબેક: કોઈનું કરિયર શરૂ કોઈનું સંપૂર્ણ

આ વર્ષ હવે પુરૂ(Look Back 2022) થવાના આરે છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં (Flashback of Gujarat politics) અનેક ખેલ ખેલાયા. ગુજરાતના પાટનગરથી લઇને ગુજરાતના અનેક જિલ્લાઓમાં રાજ રમતો (Role back 2022) રમાઇ. ન ધાર્યા પરિણામ ખાલી કોંગ્રેસનું જ ન હતું પરંતુ તેની સાથે આપ અને ખાસ કરીને ભાજપનું (election victory bjp) પણ હતું. ગુજરાતના સિંહાસન માટેની લડાઇ હતી આ વર્ષએ અદભૂત. Click here

...તો આ કારણે થયો ઋષભ પંતની કારનો અકસ્માત, મર્સિડીઝ સ્વાહા

ક્રિકેટર ઋષભ પંતની મર્સિડીઝ કારને (RISHABH PANT CAR ACCIDENT IN ROORKEE) આજે સવારે અકસ્માત નડ્યો હતો. અકસ્માત બાદ તરત જ મર્સિડીઝ કારમાં આગ લાગી હતી. આંખના પલકારામાં કાર આગનો ગોળો બની ગઈ. હાલમાં તેની દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેને માથામાં બે ટાંકા આવ્યા છે. પગ, હાથના કાંડા ઉપરાંત પીઠના ભાગે ઈજા થઈ છે. ઋષભ પંતને અચાનક ઉંધ આવવાથી સમગ્ર ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. Click here

તુનિષા શર્મા આત્મહત્યા કેસ: તુનિષા શર્માની માતાએ કર્યો મોટો ખુલાસો

તુનિષા શર્માની (Tunisha Sharma suicide case) માતા વનિતા શર્માએ શીઝાન ખાન સાથે પૂર્વના સંબંધો અંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણીએ આરોપ લગાવ્યો હતો કે શીઝાને સેટ પર ડ્રગ્સનું સેવન કર્યું (sheezan khan consumed drugs on sets) હતું અને તુનીશાને ઇસ્લામનું પાલન કરવા દબાણ કર્યું હતું. 24 ડિસેમ્બરે તુનિષા શર્માનું આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું. 20 વર્ષીય અભિનેત્રીના અંતિમ સંસ્કાર 27 ડિસેમ્બરના રોજ થયા હતા. જ્યારે શીઝાન પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે તુનિષાની માતા વનિતા શર્માએ તેમના સંબંધો વિશે ચોંકાવનારા દાવા કર્યા (sheezan khan forced tunisha sharma to follow islam) હતા. Click here

રિષભ પંતના અકસ્માત બાદ ટ્રોલ થઈ ઉર્વશી, લોકોએ કરી આવી કમેન્ટ્સ

તારીખ 30 ડિસેમ્બરની સવારે ઋષભને હાઇવે પર કાર અકસ્માત થયો (Rishabh Pant massive car accident) હતો અને આ ઘટનામાં તે ખરાબ રીતે ઘાયલ થયો હતો. ઋષભ પંતના કાર અકસ્માત પર ઉર્વશી રોતેલાનું હૃદય પીગળી ગયું છે અને અભિનેત્રી (Urvashi Rautela)એ દર્દનાક પોસ્ટ શેર કરી છે. પરંતુ યુઝર્સે અભિનેત્રીને ઘેરી લીધી છે. Click here

ફૂટબોલના જાદુગર પેલેએ 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

પેલે થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ હતા. 20મી સદીના (Brazils mighty king of beautiful game dies )મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું. પેલેની ગણતરી વિશ્વના મહાન ફૂટબોલરોમાં થાય છે. તેઓ થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ હતા. 20મી સદીના મહાન ફૂટબોલર પેલેને આંતરડાનું કેન્સર હતું. Click here

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.