TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
![TOP NEWS @ 9 PM: વાંચો રાત્રે 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... TOP NEWS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12419449-411-12419449-1625930465473.jpg?imwidth=3840)
TOP NEWS
- ગુજરાતની લેડી પાબ્લો એસ્કોબાર - ડાન્સ બારમાં MDMA વેચવાથી લઈને લોકડાઉનમાં 40 કરોડનો વેપાર, મુંબઈથી કરાઈ ધરપકડ
- રાજ્યમાં આજે પણ કોરોનાથી એકય મોત નહિ, કુલ 53 પોઝિટિવ કેસ નોંધાયા
- VIDEO: જૂઓ, આ કેચના કારણે ક્રિકેટપ્રેમીઓ બની રહ્યા છે હરલીનના ફેન...
- Bollywood News: માધુરી દિક્ષિત અને અનિલ કપૂરની જોડીએ ફરી એક વાર મચાવી ધૂમ
- સુરતમાં ધારાસભ્યએ 4 સ્થળ પર 20 સેનિટરી પેડ મશીન મુકાવી જન્મદિવસ ઉજવ્યો
- Calf Assistance Scheme: વાછરડી જન્મે તો પશુપાલકોને 3000 રૂપિયાની સહાય
- 36th Rathyatra approved in Bhavnagar: છેડાપોરા વિધિ કરીને 12 જુલાઈએ રથયાત્રા નીકળશે
- કોંગી કાર્યકરો વિરોધ કરવા પહોંચે તે પહેલા જ પોલીસે માજી સાંસદ સહિત 10ની કરી અટકાયત
- Rain Update: ગીર સોમનાથના તાલુકાઓમાં સાર્વત્રીક વરસાદથી ઠંડક પ્રસરી, કોડીનારમાં સૌથી વઘુ સવા ઇંચ વરસાદ
- જામનગરમાં નવરાત્રી જેવો માહોલ, કોરોનાકાળમાં Yog Garba માં જોડાયાં શહેરીજનો