- શિક્ષણબોર્ડે ધોરણ 12ના પરિણામની ફોર્મ્યુલા જાહેર કરી, પરિણામની તારીખો પણ જાહેર
- નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતાએ હાઈકોર્ટમાં પડકારી, આજે થશે સુનાવણી
- બાપુની ઘરવાપસી: શંકરસિંહ વાઘેલા જોડાઈ શકે છે કોંગ્રેસમાં, રાજ્યના રાજકારણમાં ગરમાવો
- CM Rupani Nadabet Visit: બનાસકાંઠાના નડાબેટના વિકાસના કામોનું મુખ્યપ્રધાને નિરીક્ષણ કર્યું
- પાટીદાર CM હોવા જોઈએ તે અંગે નરેશ પટેલની અંગત લાગણીઓ હતી : આર.પી.પટેલ
- FARMERS PROTEST: એક વ્યક્તિને જીવતો સળગાવ્યો, દારૂ પીને કરી હતી માથાકૂટ
- અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલની દાદાગીરી, RTEમાં પ્રવેશ બાદ વિદ્યાર્થીઓના એડમિશન કર્યા રદ્દ
- ધસમસતા વરસાદી પાણીના પ્રવાહમાં માતા-પુત્રી તણાયા : 8 વર્ષીય પુત્રીનું મૃત્યું
- કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI વિખવાદ જોવા મળ્યો
- ખેડામાં હાશકારો, કોરોનાના માત્ર 2 કેસ નોંધાયા
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - Top News
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @ 9 AM: વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...