ETV Bharat / bharat

TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર - ટોપ ટેન ન્યૂઝ

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

TOP NEWS @ 5 PM: વાંચો સાંજે 5 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર

author img

By

Published : Dec 19, 2020, 4:59 PM IST

  1. ધરતીકંપના આંચકા 1000 વર્ષ સુધી રામ મંદિરને હલાવી શકશે નહીં, મંદિરના ફાઉન્ડેશન માટે ખાસ કમિટીની રચના
  2. ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીમાં રાજધાનીના પ્રવેશદ્વાર અને ભૂગર્ભ ડસ્ટબિન યોજના મંજૂર
  3. સ્ટેટ GST વિભાગના ‘ઇન્સ્પેક્‌ટર રાજ’ સામે ચેમ્બર દ્વારા કેન્દ્રિય નાણાં પ્રધાનને રજૂઆત
  4. કચ્છમાં દેખો ત્યાં 'ઠાર' : નલિયામાં તાપમાનનો પારો 3.8 ડિગ્રી પર, જનજીવન પર અસર
  5. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે, આગામી ચૂંટણીને લઈ બેઠકનો દોર શરૂ
  6. અમદાવાદ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડવેવની હવામાન વિભાગની આગાહી
  7. કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં પવિત્ર ધનુર માસ નિમિત્તે સૌ પ્રથમવાર રોટલાના થાળ ઉત્સવની ઉજવણી કરાઈ
  8. જામનગરમાં ભાજપે કરી પત્રકાર પરિષદ, કહ્યું- ગામડે ગામડે જઇ લોકોને કૃષિ કાયદા અંગે માહિતગાર કરશું
  9. ST પ્રતિષ્ઠાને લાંછનઃ ગોંડલ ST ખાતે ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવ વ્યક્તિની ધરપકડ કરી સસ્પેન્ડ કરાયા
  10. વિદ્યાનગર GIDC એસોસિએશનની ખાલી પડેલી 5 બેઠકો માટે ચૂંટણી યોજાઇ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.