રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...તાંડવ વેબ સિરિઝ મુદ્દે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના 4 અધિકારીઓની પુછપરછ અહમદ બાબર સિદ્ધુ પાકિસ્તાનની વાયુ સેનાના નવા પ્રમુખ બન્યાવડોદરાની વિજય વલ્લભ હોસ્પિટલમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીંભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે T20ની સિરિઝની ચોથી મેચ રમાશેઈન્દોરના એરપોર્ટમાં અમદાવાદનો વેપારી કારતૂસ સાથે ઝડપાયોવડાપ્રધાન મોદી સાથેની વિડીયો કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતમાં કોરોના અંગે કરી વાતકોર કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય, 4 શહેરની જવાબદારી સિનિયર સનદી અધિકારીઓને અપાઈસનવાવ ગામના ઉપસરપંચને એટ્રોસીટી ગુનામાં એક વર્ષની સજાઆગ્રા પાસે 100 પ્રવાસીઓને લઈને જઈ રહેલી બસ પલટી, 14ને ઈજાકોરોનાના કેસ વધતા અમદાવાદમાં AMTS અને BRTS બસ સેવા બંધ કરાઈ