રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સવારના 09:45 વાગ્યાની સ્થિતિ ગાંધીનગરના દહેગામમાં વરરાજા મતદાન કરવા પહોંચ્યાપોરબંદરમાં મતદારોનો ઉત્સાહ વધારવા દુકાનદારની અનોખી પહેલ, ગાઠિંયા સાથે જલેબી ફ્રીઆણંદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂજામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરાએ કર્યું મતદાનકપરાડામાં મતદાન બુથ પર હેન્ડ ગ્લવ્ઝ તેમજ સેનિટાઈઝર અને માસ્કનું વિતરણ કરાયુંબનાસકાંઠા જિલ્લામાં ભાભર અને ડીસા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂપારડીમાં વિશ્વ મહિલા માસની ઉજવણી થશે, શાળાના બાળકો જોડાશેપૂનમ યાદવ, દિપ્તિ શર્મા અને શ્વેતા વર્માંની ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની સીરીઝ માટે મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગીજામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને સવારના 09ઃ30 વાગ્યાની સ્થિતિ