- એલએન્ડટીએ બનાવેલી 100મી ‘કે9 વજ્ર’ને ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે લીલી ઝંડી આપી
- અનોખો પ્રચારઃ રાજકોટની યુવતિઓએ નખમાં દોરાવ્યાં પંજો, કમળ અને ઝાડુ સહિતના પાર્ટી ચિહ્ન
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીના પેટમાંથી 4.5 કિલોની ગાંઠ કાઢવામાં આવી
- ચૂંટણી પહેલા CM રૂપાણીનો મતદારોને સંદેશ
- સુરતમાં પિતાની પેનલ માટે પુત્રનો પ્રચાર, 12 વર્ષના વિવાનનું અનોખું ભાષણ
- પરેશ ધાનાણીએ રાજકોટ પોલીસ કમિશ્નરને રજૂઆત કરી, ઉમેદવારોને પોલીસ ડરાવી રહી હોવાનો કર્યો આક્ષેપ
- અમદાવાદ કલેક્ટરે નાગરિકોને મતદાન કરવા અપીલ કરી, ચૂંટણીપંચનું આપ્યું સૂત્ર
- ભાજપ પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસે ETV BHARATના માધ્યમથી નાગરિકોને મતદાન કરવા અપીલ કરી
- પોરબંદર ભાજપ અગ્રણીની બહાર વાળી પત્નીએ કોંગ્રેસમાં ભર્યું ફોર્મ, પતિએ ઘર પર કર્યો હુમલો
- NASAના રોવરનું મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડિંગ, પહેલી તસવીર આવી સામે
TOP NEWS @11 AM: વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - ફટાફટ સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @11 AM: વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર..