- રામ મંદિર પરિસરના નિર્માણમાં તમે પણ બની શકો છે ભાગીદાર, ટ્રસ્ટને મોકલો ડિઝાઈન
- વિશ્વના વૈજ્ઞાનિકોના રેન્કીંગમાં સરદાર પટેલ યુનિવર્સિટીના ત્રણ વૈજ્ઞાનિકોએ મેળવ્યું સ્થાન
- મહારાષ્ટ્રમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 2ના મોત, 6 ઘાયલ
- જામનગરમાં ત્રણ લડાકુ વિમાન રાફેલનું આગમન
- LIVE: અમેરિકા ચૂંટણી :બહુમતીની નજીક પહોંચ્યા બાઇડેન, બાઇડેનને મળ્યા 253 વોટ, 4 રાજ્યોમાં ટ્રમ્પ આગળ
- બિહાર: ગંગામાં બોટ પલટી, 30 લોકોનો બચાવ,કેટલાક ગુમ
- અમિત શાહે બંગાળમાં કસ્ટડીમાં માર્યા ગયેલા ભાજપ કાર્યકરના પરિવારની લીધી મુલાકાત
- કેન્દ્રીય કેબિનેટે ખગોળશાસ્ત્રમાં સ્પેન સાથેના કરારને મંજૂરી આપી
- બુલેટ ટ્રેન: નવસારીની વર્ષો જૂની જંત્રી આધારિત વળતર આપવાની સરકારની તૈયારી સામે ખેડૂતોમાં રોષ
- કર્ણાટક CBIએ ભાજપના નેતાની હત્યા મામલે કોંગ્રેસના પૂર્વ પ્રધાનની ધરપકડ કરી
TOP NEWS @1 PM: વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર.. - બપોરના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
મુખ્ય સમાચાર..