- નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ
- નારી શક્તિને સલામ: વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ કોવિંદે મહિલા દિવસની પાઠવી શુભેચ્છા
- રાઈડ વિથ શી ટીમ: મહિલા દિન પર ફીટ ઇન્ડિયા દ્વારા સાઈકલ રેલી કાઢવામાં આવી
- સુરતની ગુંજન મિસ્ત્રીએ રાઇફલ શૂટિંગમાં મેળવ્યા 27 મેડલ
- ઉત્તર રેલવેએ દેશની વીરાંગનાઓના નામ પરથી 7 એન્જિનનું નામકરણ કર્યું
- મુંબઈ અને ગોવામાં NCBના દરોડા, એક વિદેશી નાગરિકની ધરપકડ
- પેટ્રોલ-ડીઝલના ભાવ પર સંસદમાં હોબાળો, રાજ્યસભા 1 વાગ્યા સુધી સ્થગિત
- વડોદરા: મહિલા બાઈકર્સ ગ્રુપ દ્વારા બાઈક ચલાવવાના શોખનું સમાજ સેવામાં પરિવર્તન
- સયાજી હોસ્પિટલમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતી મહિલા શક્તિને બિરદાવી
- ભૂમિ પેંડણેકર અને રાજકુમાર રાવની ફિલ્મ 'બધાઈ દો'નું શૂટિંગ પૂર્ણ
TOP NEWS @1 PM : વાંચો બપોરે 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - દેશ-વિદેશ
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM