- ધંધુકામાં પાંચ દિવસના સંપૂર્ણ લોકડાઉન બાદ સ્વૈચ્છિક લોકડાઉન યથાવત રહેશે
- બાલદા ગામે લગ્ન પ્રસંગે થયો જાહેરનામાંનો ભંગ, 50થી વધુ લોકો એકઠા થયા
- લખનઉમાં ભાજપના ધારાસભ્ય સુરેશ શ્રીવાસ્તવનું કોરોનાના કારણે નિધન
- પ્રેમી પંખીડાઓની જુગલબંધી, રેમડેસીવીરને બદલે સામાન્ય ઇન્જેક્શન આપી દર્દીઓ સાથે ઠગાઈ
- એન્ટિ મંડળ કમિશન ફોરમના સંયોજક ડીયુના પૂર્વ વિદ્યાર્થી હરેરામસિંહનું મૃત્યુ
- મધ્યપ્રદેશ: કોરોનાથી સંક્રમિત કોંગ્રેસના ધારાસભ્ય કલાવતી ભુરીયાનું નિધન
- પહેલી વખત સેનાના વિમાનથી થઇ મ.પ્રદેશના ખાલી સિલિન્ડરની ડિલિવરી
- સમય ખરાબ ચાલે છે, કાળજી બધાએ પોત પોતાની રાખવી પડશેઃ સાંસદ રમેશ ધડૂક
- સાબરકાંઠામાં કોરોના બેકાબૂ, સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાગી લાંબી કતાર
- દર્દી 3 કલાક સુધી એમ્બ્યુલન્સમાં કણસતો રહ્યો, ડોક્ટર તો ન આવ્યા પણ મોત આવી ગયું
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - મનોરંજનના સમાચાર
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @9 AM : વાંચો સવારના 9 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...