ETV Bharat / bharat

TOP NEWS @ 11 AM: વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - બપોરના સમાચાર

રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...

વાંચો સવારે 11 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...

author img

By

Published : May 1, 2021, 11:08 AM IST

  1. ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 16ના મોત, વડાપ્રધાન મોદીએ સંવેદના કરી વ્યક્ત
  2. જાણો કઈ રીતે 1 મે 1960ના રોજ ગુજરાતને 'રાજ્ય'નો દરજ્જો મળ્યો હતો
  3. રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા
  4. 18 હજાર ગામમાં 'મારૂ ગામ, કોરોનામુક્ત ગામ' અભિયાન શરૂ કરાશે
  5. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 10,180 કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થયા
  6. રાજકોટના 9 કબ્રસ્તાનમાં 70 વર્ષમાં પહેલીવાર જગ્યાની અછત
  7. ખેડામાં ભર ઉનાળે પીવાના પાણી માટે લોકો વેઠી રહ્યા છે મુશ્કેલી
  8. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 31 મે સુધી વધારવામાં આવ્યો
  9. એક સમયના વાયુસેનાના ઑફિસર આજે સામાન્ય જીવન જીવવા મજબૂર
  10. મધ્યપ્રદેશમાં 1લી મેથી મધ્યપ્રદેશમાં રસીકરણ અભિયાન શરૂ થાય નહી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.