ETV Bharat / bharat

TOP NEWS : આજે અમિત શાહ આણંદની મુલાકાતે, સોનુ સુદે કર્યું સરાહનીય કામ સહિતના મહત્વપૂર્ણ સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV BHARATના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર વાંચો માત્ર એક ક્લિકમાં...

TOP NEWS 11 JUNE 2022
TOP NEWS 11 JUNE 2022
author img

By

Published : Jun 12, 2022, 4:02 AM IST

આજના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો.

  • આજે AAP નવા હોદ્દેદારોની નિમણૂક કરી શકે છે

આજે આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદિપ પાઠક, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા, પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી સંયુક્ત રીતે પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે, પ્રભારી સંદિપ પાઠક થોડા સમય પહેલા ભંગ કરવામાં આવેલા પ્રદેશ સંગઠનના ઢાંચામાં ફેરફારો કરવામાં આવી શકે છે. આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક અંગે માહિતી આપવામાં આવી શકે છે.

  • આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આણંદની મુલાકાતે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આણંદની મુલાકાતે છે. આ દરમિયાન તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ મેનેજમેન્ટ ના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. આ તકે સંસ્થાના કેમ્પસમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગૃહ પ્રધાનના હસ્તે અંદાજિત 250 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.

ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો

  • રાજ્યમાં હવે ડ્રોનથી યુવાનોને મળશે રોજગારી, ટૂંક સમયમાં શરૂ થશે નવો કોર્સ

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અનેક પ્રયાસ થઈ (Efforts to raise the level of education in Gujarat) રહ્યા છે. ત્યારે આજના વર્તમાન સમયમાં બાળકોમાં એક ખાસ પ્રકારના કૌશલ્યનો વિકાસ થાય અને વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને. તે માટે રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ (Gujarat Department of Labor and Employment) દ્વારા રાજ્યની 50 ITIમાં આગામી જુલાઈ મહિનાથી ડ્રોન કોર્સ શરૂ કરવામાં (Drone Course to start in ITIs of Gujarat) આવશે. જોકે, ખાનગી ક્ષેત્રમાં આ કોર્સની કિંમત 50,000 રૂપિયાથી વધુની છે, પરંતુ રાજ્ય સરકારની ITI અને કૌશલ્ય યુનિવર્સિટીમાં ખૂબ જ નજીવા દરે આ કોર્સ શરૂ કરાશે. આ કોર્સ નાગરિક ઉડ્ડયન મંત્રાલય (Ministry of Civil Aviation) દ્વારા શરૂ કરવામાં આવી રહ્યો છે. Click Here....

  • વડોદરામાં નુપૂર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનો, પોલીસનો રોલ મહત્ત્વનો બન્યો

વડોદરા- દેશમાં જોવા મળી રહેલા વિરોધ વચ્ચે વડોદરામાં નૂપુર શર્માના (Nupur sharma comment) સમર્થનમાં હિન્દુ સંગઠનો ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને સમર્થન જતાવી રહ્યાં છે. નૂપુર શર્મા મુસ્લિમ સમાજના નિશાને આવ્યા છે દેશથી લઈને વિદેશમાં પણ તેમનો વિરોધ થઈ રહ્યો છે. તો બીજી તરફ આ વિરોધ વચ્ચે વડોદરામાં નુપૂર શર્માના સમર્થનમાં હિન્દુ સંગઠનોએ ઝૂકાવ્યું (Vadodara Hindu organizations swayed in support of Nupur Sharma)હતું. Click Here...

  • ચૌમુખીને ગુજરાતમાંથી મળ્યું નવજીવન,સોનૂ સુદે કરી હતી આ રીતે મદદ

સુરત: બિહારના નવાદા નામના દૂરના સ્થળેથી 2.5 વર્ષની ચૌમુખી (Child with 4 Hand 4 Leg in Nawada) તારીખ 2 જૂન 2022ના રોજ સોનુ સૂદ ફાઉન્ડેશનની મદદથી (Nawada child Chahumukhi surgery successful) કિરણ હોસ્પિટલમાં આવી હતી. ગુજરાતના મહાનગર સુરતમાં (Kiran Hospital Surat Operation) એની સફળ સર્જરી થતા હવે તે સામાન્ય જીવન જીવી શકશે. પીડિયાટ્રિક સર્જન ડૉ મિથુન કે. એને તેનું એપિગેસ્ટ્રિક હેટરોફેગસ ટ્વીનનું (Epigastric heteropagus Operations) નિદાન કર્યું હતું. બાળકીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ સોનુ સુદ ફાઉન્ડેશ તરફથી મળવાનો હતો. પણ કિરણ હોસ્પિટલે આ ઑપરેશન માટે એક પણ રૂપિયાનો ચાર્જ નથી લીધો. Click Here...

  • રોંગ સાઈડ રોમીયોની ધોલાઈ, રસ્તા પર જાહેરમાં મહિલાએ ચખાવ્યો મેથીપાક, જૂઓ વીડિયો...

બૈતૂલ, મધ્યપ્રદેશ : મહિલા સાથે છેડખાની (Molestation of women) કરવામાં આવતા મહિલાએ એક શખ્સની ભયાનક રીતે ધોલાઈ કરી હતી. આવા રોમીયોથી પરેશાન થઈને મહિલાએ તેને રસ્તાની વચ્ચે ચપ્પલ વડે માર માર્યો હતો. આ મહિલા બજારમાંથી ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન, એક યુવકે મહિલાને એકલી જોઈને તેની છેડતી (Woman Beaten Men) કરવાનું શરૂ કર્યું હતું. આ બાદ મહિલાએ આક્રમક વલણ દાખવી યુવકને ચપ્પલ વડે માર માર્યો હતો. યુવકની મારપીટનો રાઉન્ડ લગભગ 30 મિનિટ સુધી ચાલ્યો હતો. માર માર્યા બાદ યુવકે મહિલાના પગ પકડીને માફી માંગી હતી. જે બાદ મહિલા યુવકને છોડીને આગળ ચાલી ગઈ હતી. Click Here...

  • 12 વર્ષનો છોકરો બોરવેલમાં ખાબક્યો, 24 કલાક બાદ પણ પ્રતિસાદ ન મળતા હવે રોબોટિક્સની લેવાશે મદદ

જાંજગીર ચંપા: છત્તીસગઢ રાજ્યના જાંજગીરના માલખારોડા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પિહરીદ ગામમાં એક છોકરો બોરવેલમાં પડી ગયો છે. જેની ઉંમર 12 વર્ષની છે. શુક્રવારે બપોરે 3 વાગ્યાની આસપાસ રાહુલ સાહુ નામનો આ છોકરો ઘરની પાછળ રમી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ લપસી ગયો અને બોરવેલમાં પડ્યો હતો. અત્યાર સુધી રાહુલને બહાર કાઢવામાં કોઈ સફળતા મળી નથી. ઓડિશાની NDRF અને SDRFની ટીમ જિલ્લા તંત્ર સાથે બચાવ કાર્યમાં લાગેલી છે. રાહુલને બચાવવા માટે રોબોટની મદદ પણ લેવામાં આવશે. Click Here...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.