- વડાપ્રધાન મોદીએ બોલાવી કેન્દ્રીય કેબિનેટની બેઠક
- કોરોનાના નવા 3.86 લાખની સાથે દેશભરમાં કોરોનાનો હાહાકાર, 24 કલાક ચલાવવા પડે છે સ્મશાન
- વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ન્યુમોનિયાની દવા પર સ્ટીકર ચોટાડી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી ફેકટરી ઝડપાઇ
- એઈમ્સમાં લાલુપ્રસાદ યાદવની તબિયતમાં સુધારો, જામીન આજે મંજૂર
- દેશમાં સતત વધી રહી છે કોરોનાના કેસની સંખ્યા
- મહામારી દરમિયાન માતા-પિતા ગુમાવનારા બાળકોને મફત શિક્ષણ આપવા માટે સોનુ સુદે સરકારને કરી અપીલ
- શેર બજારની નબળી શરૂઆત, નિફ્ટી 126.90 પોઈન્ટ તૂટ્યો
- રેમડેસીવીરની કાળાબજારી મામલે સુરત કોર્ટનો આદેશ, બે ડોક્ટરોએ 15 દિવસ કોવિડ હોસ્પિટલમાં સેવા આપવી પડશે
- કડીમાં કોરોના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનેલું મેઘના કોવિડ સેન્ટર ષડ્યંત્રથી કરાયું બંધ
- રાજસ્થાનના CMએ કેન્દ્રિય ગૃહપ્રધાનને રાજસ્થાનની કોરોનાની સ્થિતિ અંગે જાણ કરી
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...