- રાજકોટના સમરસ કોવિડ સેન્ટરમાં 4 વૃદ્ધોએ કોરોનાને આપી મ્હાત
- ગૌરવની વાત: માંડવીના કનકશેઠ બાદ ફરી એક ગુજરાતીને મસ્કતમાં 'હિન્દુ શેખ' નું બિરુદ અપાયું
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જામનગરથી ઓક્સિજનના 3 ટેન્કર મહારાષ્ટ્ર મોકલ્યા
- બોન્ડેડ ડૉક્ટર્સને આપવામાં આવી કોરોના ડ્યુટી, ફરજ પર હાજર નહી થાય તો થશે કાર્યવાહી
- સુરતની આયુષ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગતા 4 લોકોના મોતની આશંકા
- સાઉદી અરેબિયાથી 80 મેટ્રિક ટન ઓક્સિજનનો પૂરવઠો મુન્દ્રા પોર્ટ પર ઉતરશે
- કોરોનાના કપરા કાળમાં ગૂગલ અને માઈક્રોસોફ્ટના CEO ભારતને મદદ કરશે
- ભારત બંધના એલાનને સફળ બનાવવા સુકમામાં નક્સલીઓએ 7 વાહનોને આગ ચાંપી
- પશ્ચિમ બંગાળમાં 7મા તબક્કાનું મતદાન શરૂ, વડાપ્રધાને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા કરી અપીલ
- તિરંગાના રંગમાં રંગાયો બુર્જ ખલીફા, કોરોનાની જંગ સામે ભારતને હિંમત રાખવા જણાવ્યું
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર... - સમાચાર વાંચો એક ક્લિકમાં
રાજ્ય સહિત દેશ-વિદેશ તેમજ રમત-ગમત અને મનોરંજન સહિતના ક્ષેત્રના મુખ્ય સમાચાર વાંચો એક ક્લિકમાં...
TOP NEWS @1 PM: વાંચો બપોરના 1 વાગ્યા સુધીના મુખ્ય સમાચાર...